રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાહી માં તેલ મૂકી તેમા લસણ અને મરચુ વઘારો.લસણ સતળાય જાય પછી તેમા ડુંગળી નાખી ગુલાબી થાય ત્યા સુધી ચડવા દો.ત્યાર પછી તેમા ટમેટા અને મીઠું નાખી ટમેટા સોફ્ટ થાય ત્યા સુધી હલાવતા રહો.હવે તેમા બધા મસાલા એડ કરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.આ શાક ને રોટલી,પરોઠા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કુરકુરે પોપકોર્ન ભેલ
ભેલ ઍ બોવ બધી રીતે બને છે.સુકી ભેલ,બોમ્બે ભેલ,કઠોળ ની ભેલ,આજે મે કુરકુરે અને પોપકોર્ન થી ભેલ બનાવી છે.જે બાળકો ને તો ભાવે જ સાથે મોટા લોકો ને પન બોવ જ ભાવે Voramayuri Rm -
-
-
-
આખી ડુંગળી નુ શાક
#RB4આખી ડુંગળી નુ શાક ચોમાસાં માં રોટલી બાજરા નો કે મકાઈ ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે અને બનતા વાર પણ નથી લાગતી. megha vasani -
-
-
-
-
-
-
-
કાચા ટમેટા નુ શાક
#ઇબુક૧#૩૫શિયાળામાં કાચા ટમેટો સરસ મળતા હોય છે.જેનુ ખાટુ મીઠું શાક સ્વાદિષ્ટ લાગે. અને ફટાફટ બની પણ જાય છે. Nilam Piyush Hariyani -
લીલી ડુંગળી-ટમેટા નું શાક
#લીલી#ઈબુક૧#૨ આ શાક ખાવા માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે.અને તે જલ્દી પણ બની જાય છે. Yamuna H Javani -
-
-
-
-
ભરેલા ટમેટા- બટાટા નુ શાક
આ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે રોજ બરોજ ના શાક કરતા કંઈક નવું લાગે.lina vasant
-
-
-
લીલી ડુંગળી નુ શાક
#ઇબુક #day9ડુંગળી નુ શાક ખરેખર સ્વાદિષ્ટ અને મન મોહક હોય છે એમાંય લીલી ડુંગળી ઝીણી સમારેલી હોય એનું શાક ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9358959
ટિપ્પણીઓ