રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઠોળ ને ૫-૬ કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ચોખાને ૨૦-૨૫ મિનિટ સુધી પાણી માં પલાળી રાખો.
- 2
એક કૂકરમાં ઘી અને તેલ ગરમ કરો. હવે તેમાં તજ, લવિંગ, ઈલાયચી, તમાલપત્ર ઉમેરો. રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં ડુંગળી, લસણ અને ટમેટું ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા અને કઠોળ (પાણી વગર), શીંગ દાણા અને પનીર ઉમેરીને થોડીવાર સાંતળો.
- 3
હવે તેમાં પાણી ઉમેરીને મીઠું હળદર લાલ મરચું પાઉડર અને બિરયાની મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. ઢાંકણ બંધ કરી ૩ સીટી સુધી થવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ મોતી પુલાવ.
- 4
થેપલા માટે ની બધી સામગ્રી મિક્સ કરી નરમ કણક બાંધો. એકસરખા લુઆ બનાવી, પ્લાસ્ટિક ની શીટ પર તેલ લગાવી અટામણ લઈ થેપલા વણી લો. ગરમ તવા પર બંને બાજુ તેલ થી શેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
-
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9367933
ટિપ્પણીઓ