રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી બનાવા માટે બધી સામગ્રી મિક્સ કરી કડક લોટ બાંધો
- 2
થોડી વખત બાજુ પર રાખી પછી તેની ગોળ મોટી ભાખરી બનાવો
- 3
ધીમા ગેસ પર સેકો
થોડી બ્રોવન થાય ત્યાં સુધી સેકો - 4
ગ્રેવી માટે ટામેટા બારીક સમારીને બધી સામગ્રી તેમાં નાખો
- 5
કુકર માં ૧ સીટી વગાડો અને ઠંડુ થાય પછી કૃશ કરો
- 6
કડાઈ માં તેલ લઇ ટમેટા પ્યૂરી ને ઉકાળો
- 7
ઘટ થાય ત્યારે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો
- 8
ભાખરી પાર ગ્રેવી નાખી બધા કટ કરેલા વેજિટેબલ થી ગાર્નિશ કરો અને ચીઝ ખમણેલું નાખો
- 9
થોડી વાર તવા પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખો
- 10
ગરમ ગરમ પીરસો
- 11
આભાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9429480




ટિપ્પણીઓ