તવા ભાખરી પિઝા

Hemali Bosmia
Hemali Bosmia @hemali_04
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ભાખરી માટે ;;;;
  2. ૨ બાઉલ ઘઉં નો કરકરો લોટ
  3. ૧/૨ બાઉલ ઘઉં નો બારીક લોટ
  4. ૧ ટી સ્પૂન રવો
  5. ૩ ટી સ્પૂન તેલ મોણ માટે
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૨ ટી સ્પૂન ઓરેગાનો
  8. ૧ ટી સ્પૂન ચિલ્લી ફ્લેક્સ
  9. ગ્રેવી માટે ;;;;;
  10. ૫-૬ ટામેટા
  11. ૫-૬ ટીસ્પૂન આદુ -મિર્ચ -લસણ પેસ્ટ
  12. સૂકા લાલ મરચાં,૨ કાંદા
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૨ ટીસ્પૂન ટમેટા કેચપ
  15. ૧ ટીસ્પૂન ઓરેગાનો
  16. ૧ ટીસ્પૂન ચિલ્લી ફ્લેક્સ
  17. ગાર્નિશિંગ માટે ;;;
  18. બારીક કટ કરેલું લાલ -લીલા -પીળા કેપસિક્યુમ
  19. ઝુંકુની કટ કરેલી
  20. કાંદો કટ કરેલો
  21. ૧ બાઉલ ખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરી બનાવા માટે બધી સામગ્રી મિક્સ કરી કડક લોટ બાંધો

  2. 2

    થોડી વખત બાજુ પર રાખી પછી તેની ગોળ મોટી ભાખરી બનાવો

  3. 3

    ધીમા ગેસ પર સેકો
    થોડી બ્રોવન થાય ત્યાં સુધી સેકો

  4. 4

    ગ્રેવી માટે ટામેટા બારીક સમારીને બધી સામગ્રી તેમાં નાખો

  5. 5

    કુકર માં ૧ સીટી વગાડો અને ઠંડુ થાય પછી કૃશ કરો

  6. 6

    કડાઈ માં તેલ લઇ ટમેટા પ્યૂરી ને ઉકાળો

  7. 7

    ઘટ થાય ત્યારે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો

  8. 8

    ભાખરી પાર ગ્રેવી નાખી બધા કટ કરેલા વેજિટેબલ થી ગાર્નિશ કરો અને ચીઝ ખમણેલું નાખો

  9. 9

    થોડી વાર તવા પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખો

  10. 10

    ગરમ ગરમ પીરસો

  11. 11

    આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Bosmia
Hemali Bosmia @hemali_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes