રાંધવાની સૂચનાઓ
- 1
ગરમર ને ૫ -૬ પાણી થી ધોઈ નાખો
- 2
ગરમર માં ઉપર ના પાંદડા કાઢી નાખો અને જે નીચે ના મૂળિયાં હોય તે ગરમર
- 3
તેની પાતળી છાલ જે હોય તે કાઢી નાખો
- 4
ફરી ૩ - ૪ વખત પાણી થી ધોઈ નાખો
- 5
પછી તેના જરૂર મુજબ કટકા કરો
- 6
તેમાં મીઠું અને ખાટ્ટું પાણી તેમાં નાખો
- 7
એક પૂરો દિવસ માં ૩ - ૪ વખત ઉપર નીચે હલાવો
- 8
૧૦ -૧૫ દિવસ માં તે તૈયાર થઇ જશે
- 9
એક બોટલ માં ખાટ્ટું પાણી સાથે ગરમર ભરી ને ફ્રીઝ માં રાખી શકાય
- 10
આભાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9499836




ટિપ્પણીઓ