રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચા ને પાણી થી ધોઈ ને કોરા કરવા
- 2
પછી તેના જરૂર મુજબ નાના મોટા કટકા કરવા
- 3
મરચા માંથી તેના બીયા કાઢી નાખવા
- 4
મરચા ના કટકા માં રાય -મેથી ના કુરિયા,હલ્દી પાવડર,હિંગ,મીઠું,વરિયાળી,આખા મારી,લીંબુ નો રસ અને ખાંડ ઉમેરવી
- 5
બરાબર મિક્સ કરવું
- 6
મરચા માં ખાંડ ને લીધે થોડું પાણી છુટસે
- 7
આ અથાણું તમને તીખું મીઠું લાગશે
- 8
મરચા ને એક બોટલ માં ભરી ને ફ્રીઝ માં રાખી ને આખું વર્ષ ખાઈ શકાય
- 9
તેને પુરી થેપલા સાથે કે ભાત ખીચડી સાથે પણ લઇ શકાય
- 10
આભાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9500083




ટિપ્પણીઓ