રાંધવાની સૂચનાઓ
- 1
જેટલો લોટ હોય તેટલું જ પાણી લઈ ગરમ કરવા મૂકો અને તેમાં ગોળ નાખી પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો
- 2
પાણી ઊકળે ત્યાં સુધી, લોટ ને બીજા વાસણ માં લઇ બે ચમચી ઘી નાખી મિક્સ કરો
- 3
હવે પાણી ઉકળે એટલે ઘી મિક્સ કરેલો લોટ ઉમેરી હલાવો અને બધુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી ૨ મિનીટ માટે ગેસ પર બાફવા દો
- 4
અને પછી હલાવી ફરી ૨ મિનીટ માટે ગેસ પર મૂકો. હવે ગેસ બંધ કરી ૫ મિનીટ ઢાંકી ને સીઝવા દો. અને પછી તેને સર્વ કરો સર્વ કરવા તેના પર બૂરુ ખાંડ નાખી ઘી નાખો અને લાપસી તૈયાર.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9877059















ટિપ્પણીઓ