રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા બાફવા, પછી કેળાની છાલ ઉતારી છૂંદો કરવો એક વાટકાવડે જો ગરમ હોયતો.અને એમાં બધા મસાલા અને તાલ નાખી બરાબર મસળવું.
- 2
હવે લુવા વાળી લેવા. બીજી બાજુ બેસન, પાણી અને સોડા લઇ ખીરૂ બનાવવું. ત્યારબાદ ખીરામાં લુઆ ડીપ કરવા.
- 3
હવે ધીમેથી ચમચી વડે મિક્સ કરી તેલ ઉકળે એટલે તળવાં.પછી લાલાશ પડતા જારાં વડે નીકળવા.
- 4
હવે તેને પ્લેટમા લઇ દહીં અને લીલા મરચા સાથે સર્વ કરવા. તમે લીલા મરચા, ધાણા અને ફુદીનાની ચટણી સાથે પણ ખાઈ શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાકા કેળાની ગ્રેવી વાળી ફરાળ
આજે આપની સમક્ષ રજુ કરૂ છું પાકા કેળાની ચટપટી ગ્રેવી વાળી ફરાળ, જેને કેળા ના ભાવે તેને એકવાર બનાવી જુઓ આંગળા ચાટતા રહી જશો.#જૈન Zala Rami -
-
-
ઇન્સ્ટન્ટ ખમણ
બેસન અને સોજી યુઝ કરી ને ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા બનાવ્યા ..ટી ટાઈમે ખાવાની મઝા આવશે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#ff1આ શાક ખુબ ઝડપ થી બની જાય છે અને ઘર માં ઉપલબ્ધ હોય તેવી સામગ્રી માંથી બની જાય છે .ટેસ્ટ માં બહુ મસ્ત લાગે છે .વ્રત માં કે રૂટિન માં ક્યુ શાક બનાવવું એ મૂંઝવણ હોય છે તો આ શાક બનાવવા માં આવે છે .મારા ઘર માં બધા ખાય છે .તમે પણ બનાવજો . Rekha Ramchandani -
-
છમ વડા
#ગુજરાતી#VNમા મને છમ વડુ..... આવી વાર્તા તો આપણે બાળપણ માં સાંભળી છે પણ આ માટે વાત એવી છે કે જ્યારે આ વડા તેલ માં તળાવા માટે છોડીએ છીએ ત્યારે છમ કરીને અવાજ આવે છે. આ વડા ચરોતર પ્રદેશ માં ખાસ બને છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ પાલક પાત્રા (Instant Palak Patra Recipe In Gujarati)
શું તમને પાતળા કરવાનો કંટાળો આવે છે ?તો એક નવી રેસિપી સાથે પાતળા કરો જે બહુ ઇઝી છે. #GA4 #Week2 Avani Tanna -
કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
#MBR7Week 7હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે.. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9919140
ટિપ્પણીઓ