મેંઞો  કોકોનટ ક્રીમી   ખાંડવી

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

ખાંડવી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે અને મેં મીઠાઈ (ડેઝટઁ )ના રુપે રજૂ કરી છે

મેંઞો  કોકોનટ ક્રીમી   ખાંડવી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ખાંડવી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે અને મેં મીઠાઈ (ડેઝટઁ )ના રુપે રજૂ કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
  1. 1 કપબેશન
  2. 3/4+1/2 કપ કેરી નો રસ
  3. 2 કપપાણી
  4. 1/4 કપખાંડ
  5. 1/4 કપકનડેનશડ મિલક
  6. 1 કપકોકોનટ ક્રીમ
  7. 3ટે.સ્પૂન દળેલી ખાંડ
  8. 1/4 કપકોપરા પાવડર
  9. 1/4ટી.સ્પૂન ઈલાયચી પાવડર
  10. 1ટે.સ્પૂન પીસ્તા કતરણ
  11. કેરી ના નાના ટુકડા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    એક મીક્ષી જાર માં બેસન અને 3/4 કપ કેરી નો રસ અને પાણી ઉમેરી ગાંઠા ના રહે તેમ મીક્ષ કરી લો

  2. 2

    આ મિશ્રણ ને એક નોનસટીક કડાઈ માં લઈ મધયમ તાપે હલાવતા રહો

  3. 3

    તેમાં ખાંડ ઉમેરી સતત 10 થી 12 મિનિટ હલાવતા રહો, તળિયે લાગી ના જાય તેનું ધ્યાન રાખવું

  4. 4

    હવે એક થાળી પર થોડું ઘી લગાવી આ મિશ્રણ ને પાતળું ફેલાવી દો

  5. 5

    હવે તેના પર કોપરા પાવડર, દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર નુ મીક્ષ છાંટો

  6. 6

    આ જ રીતે બીજી થાળીઓ પર પણ ફેલાવી દો(કિચન પલેટફૉમઁ પર પણ ફેલાવી શકો છો)

  7. 7

    હવે તે શેટ થઈ જાય એટલે 1,2 ઈંચ પહોળી પટી કાપી રૉલ વાળી લો

  8. 8

    હવે 1/2કપ કેરી ના રસ માં 1/4કપ કનડેનશડ મિલ્ક અને 1 કપ કોકોનટ ક્રીમ ઉમેરી બરાબર મીક્ષ કરી સૉસ બનાવો

  9. 9

    આ સૉસ ને બનાવેલ ખાંડવી રૉલ પર રેડી ઉપર પીસ્તા કારણ કેરી ના નાના ટુકડા થી સજાવી પીરસો.

  10. 10

    અહીં મેં જાંબુ નો ક્રશ બનાવેલ તે થોડો છાંટી સજાવેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes