કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા રેસીપી મુખ્ય ફોટો

ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#મેથીનામૂઠીયાઅનેચા #ટીટાઈમ #મૂઠીયા અને આદૂવાળી ચા ગુજરાતી માટે સ્પેશિયલ છે નાસ્તામાં કે સાંજે જમવા પણ ચાલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત

#મેથીનામૂઠીયાઅનેચા #ટીટાઈમ #મૂઠીયા અને આદૂવાળી ચા ગુજરાતી માટે સ્પેશિયલ છે નાસ્તામાં કે સાંજે જમવા પણ ચાલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ડીશ
૬૦ મીનીટ એ
  • ૧૦૦ગ્રામ મેથી ની ભાજી
  • ૧વાડકી ઘઉ નૌ લોટ બાજરી નો લોટ
  • અડધો કપ રવો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ચમચી હળદર પાવડર
  • ૨ચમચી મરચું પાવડર
  • ૨ચમચી ધાણા જીરું પાઉડર
  • ૧ચમચી ગરમ મસાલો
  • ૧કપ દહીં
  • ચપટીસોડા ૨ચમચા તેલ
  • ૧ચમચી ગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ડીશ
  1. 1

    સૌપ્રથમ લોટ મા બધો મસાલો સમારેલી મેથી ની ભાજી નાખી મીક્સ કરો તેલ નું મોણ નાખી સાધારણ કડક લોટ બાંધવો ત્યાર બાદ ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરી ઉપર કાણા વાળી ડીશ માં મૂઠીયા બનાવી મુકો

    ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અડધો કલાક થાય એટલે ઉતારી નાના ગોળ કટકા‌ સમારી લો એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઇ જીરું હિંગ અને લીમડાના પાન નાખી વઘાર કરો અને મીઠું અને ખાંડ નાખી મીક્સ કરો ધીમા તાપે કડક થવા દો નીચે ઉતારી અને ડીશ માં કાઢી ઉપર કોથમીર ભભરાવી દો અને ચા સાથે સર્વ કરો

    ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
પર September 11, 2019 19:14
સૂરત

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉં બાજરી લોટ મેથી મુઠીયા ચા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ટી ટાઈમ સેઝવાન ટ્વિસ્ટીસ
  2. હેલ્ધી મિક્સ ફાડા ઉપમા
  3. બેક્ડ વેજ સિગાર
  4. મુગડી ખાખરા
  5. મોદક
  1. ચોખાના પૌવાની બરફી
  2. વેજ સોયા પુલાવ
  3. #રજવ।ઙી  ચ।પડી ઊંધીયુ
  4. વેજ હાંડવો
https://cookpad.wasmer.app/in-gu/recipes/10545488
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close