મોદક

બાપ્પા ને મોદક અતિપ્રિય છે. ઉકડીચે ચે મોદક બનાવી દીધા. તો આજે કોપરાના દળેલી ખાંડ, ડ્રાય ફ્રુટ પાવડર, વેલચી પાવડર નાંખી....ક્રિસપી ને ખસ્તા મોદક
ગણપતિ બાપા ના પ્રસાદ માટે તૈયાર છે.
#પેઝનટેશન
#5Rockstar
#મોદક
મોદક
બાપ્પા ને મોદક અતિપ્રિય છે. ઉકડીચે ચે મોદક બનાવી દીધા. તો આજે કોપરાના દળેલી ખાંડ, ડ્રાય ફ્રુટ પાવડર, વેલચી પાવડર નાંખી....ક્રિસપી ને ખસ્તા મોદક
ગણપતિ બાપા ના પ્રસાદ માટે તૈયાર છે.
#પેઝનટેશન
#5Rockstar
#મોદક
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ત્રણેય લોટ મીક્ષ કરી મીઠુ, ઘી નાંખીપરોઠા જેવો ડવ બનાવી...મસળી ને 10 મીનીટ રેસ્ટ આપો.
- 2
બીજા બાઉલ મા 1બાઉલ શેકલ કોપરા નું છીણ યા બુરુ લઇ તેમાં...1/2 બાઉલ દળેલી ખાંડ, 2 ચમચી ડ્રાય ફ્રુટ પાવડર, 1/2 ચમચી વેલચી પાવડર નાંખી...મીક્ષ કરી તૈયાર કરો.
- 3
રેસ્ટ આપેલ ડવ ના લુવા ની પુરી વણી મોદક ની કળી કરી...સમાય તેટલું સ્ટફીંગ ભરી સીલ કરી.મોદક શેપ આપી...મીડીયમ ફલેમ પર ખસ્તા ડીપ ફ્રાય કરી...ગાનિઁશ કરી તૈયાર કરવા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
સ્વીટ મોદક(modak recipe in gujarati)
#નોર્થમહારાષ્ટ્રમાં ગણપતિ બાપા ને પ્રસાદ સ્વરૂપે ધરાતા ફેમસ મોદક છે. Yogita Pitlaboy -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
-
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
રવા ના ખાંડ ના લાડુ (Rava Na Khand Na Ladu Recipe In Gujarati)
#GCઆ ગણપતિ બાપ્પા ના ખૂબ પ્રિય છે કોઈ પણ લાડુ ગણપતિ બાપ્પા ને બહુ ભાવે. Bhavini Naik -
-
-
ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR#Ganash chaturthi special ગણપતિ ના ભોગ પ્રસાદ મા વિવિધ પ્રકાર ના મોદક બનાવાય છે મેને ઓરિયો બિસ્કિટ થી મોદક બનાયા છે ,ઈન્ટેટ બની જાય છે અને લુક પણ સારા લાગે છે Saroj Shah -
#મોદક..સોજી ડ્રાય ફુટ મોદક
ડ્રાય ફુટસ થી ભરપૂર.હેલધી. રીચ સ્વાદિષ્ટ્ રેસીપી છે.ભગવાન ને પ્રસાદ માટે ઉપયોગીતા ની સાથે શાકતિ વર્ધક મોદક લાડુ છે Saroj Shah -
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
-
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
સ્વીટ કોર્ન મોદક
#ચતુર્થી મિત્રો આજે ગણપતિ દાદા ને ધરાવવા માટે અમેરિકન મકાઈ માંથી બનાવેલા મોદક તૈયાર કરેલ છે. Khushi Trivedi -
ટામેટા ના મોદક(Tomato Modak Recipe In Gujarati)
#GCRમોદક ગણેશજીને ખુબ જ પ્રિય હોય છે.. હેલ્થ માટે બેસ્ટ એવાં ટામેટા નાં મોદકનો પ્રસાદ કાલે બપોરે બાપ્પા ને ધરાવવા માટે બનાવી લીધા છે઼...ટામેટા.. નાં મોંદક ખાવા થી સ્વાદ માં ગળપણનુ બેલેન્સ થઈ જાય છે.. કેમકે ટામેટા ની ખટાશ સાથે ખાંડ ઉમેરો એટલે સ્વાદ લાજવાબ.. Sunita Vaghela -
ઘઉ નાલોટ રવા ના સતપડી માવા મોદક
#રસોઈનીરંગત #તકનીક #સતપડી માવા મોદક બહુ ક્રીસ્પી બને છે ગણપતિ બાપ્પા ને વ્હાલા મોદક અલગ અલગ ઘણી રીતે બને છે પૂનામાં ખાસ આ મોદક જોવા મળે છે mamtabhatt829@gmail.com Bhatt -
ત્રિરંગી મોદક(modak recipe in gujarati)
#gcસૌ પ્રથમ મેંદો લઈ તેના ત્રણ ભાગ કરી લો.પછી અલગ અલગ ફૂડ ક્લર પાણી માં નાંખી કઠણ લોટ બાંધો.ગોલ્ડન બ્રાઉન શેકી લો. તેમાં ગરમ દૂધ નાંખી ડ્રાયફૂટ ઉમેરો પછી ખસખસ અને ઇલાયચી ઉમેરો, અને ગોળ ઉમેરી ગેસ બંધ કરી બધું મિક્ષણ કરો.હવે જે ત્રણ રંગના લોટ તૈયાર કર્યા હતા તેના અલગ-અલગ લૂઆ કરીને તેમાંથી નાની નાની પૂરીઓ વણી લો,અને આ નાની-નાની પુરીમાં જેમ આપણે કચોરી નો માવો ભરી એ છે તેમ જ આપણે જે માવો તૈયાર કર્યો છે એ ભરીને મોદક તૈયાર કરો.આ ત્રિરંગી મોદક હવે તળવા માટે તૈયાર થઈ ગયા છે ,શ્રી ગણપતિ બાપા ને ભોગ લગાડવા પ્રસાદરૂપે સુંદર ત્રિરંગી મોદક તૈયાર છે . Ekta Bhavsar -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
-
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)
#GC ગણેશજી માટે જ્યારે પણ મોદક બનાવવાનું થાય તો સૌથી પહેલા આપણા ટ્રેડિશનલ સ્ટાઇલમાં મોદક યાદ આવે જેમ કે ઘઉંના લોટના મોદક, લીલા નાળિયેર ના મોદક, બુંદીના મોદક, બેસનના મોદક તો આજે મેં ભાખરી માથી ગણેશજી માટે મોદક બનાવેલ છે . !!! ગણપતિ બાપા મોરિયા 🙏!!! Bansi Kotecha -
ગ્રેનોલા મોદક
#ચતુર્થીગણપતિજી ને મોદક પ્રિય છે. ચતુર્થી નિમિતે ટ્રેડિશનલ મોદક ની બદલે મેં ગ્રેનોલા મોદક બનાવ્યા છે .જે ટેસ્ટી તો છે સાથે હેલ્થી પણ છે . Hetal Mandavia
More Recipes
ટિપ્પણીઓ