રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવાને ચારણામાં ધોઇને પ મિનીટ રાખો કોઇપણ કડાઇમાં ૧ ચમચો ધી નાખો પછી પૌવા નાખો પૌવાને ધી બરાબર મીક્ષ થઈ જાય પછી મિલ્ક પાઉડર નાખો. એ મિક્ષ થઇ જાય પછી ખાંડ એલચી, દુધ, ટોપરાનું ખમણ નાખો પછી પ થી ૧૦ મીનીટ હલાવો દુધ બળી જાય અને માવા જેવું થઇ જાય ત્યારબાદ એક પ્લેટમાં ધી લગાવીને થોડો માવો પાથરો અને થોડા માવામાં થોડો કલર નાખી મિક્ષ કરો
- 2
પછી પ્લેટમાં પાથરેલા માવા ઉપર કલર વાળો માવો પાથરો તેના પર કાજુ, બદામ, પિસ્તા નાખીને વધારે ટેસ્ટી બનાવી શકો ૧ કલાક ફ્રીઝમાં રાખીને પીસ કરીને ટેસ્ટી-હેલ્દી પૌવાની મિઠાઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
-
-
-
-
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
-
-
-
-
-
-
*નાળયેર બરફી*
ટોપરાપાક ફરાળી વાનગી છે,એમાંફુડ કલર ઉમેરી રંગીન નાળિયેર બરફી બનાવી.#India Rajni Sanghavi -
💕😋રોઝ બરફી - ભારતની પરંપરાગત મીઠાઈ😋💕
#મીઠાઈ#જૈનબરફી ભારતની પરંપરાગત મીઠાઈ છે... દરેક રાજ્યો માં અલગ અલગ રીતે બરફી બનાવવામાં આવે છે..તો ચાલો દોસ્તો રોઝ બરફી બનાવશું.. Pratiksha's kitchen. -
પાન ફ્લેવર્ડ મોદક (Paan Flavoured Modak Recipe In Gujarati)
ગણપતિ બાપાને મોદક બહુ જ પ્રિય, ગઈ કાલે ચૂરમા મોદક ધર્યા'તા તો આજે કંઈક નવી ટાઈપ મોદકનો વિચાર કરી પાન મોદક બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
-
-
-
ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)
#GA4#Week2બધાને અને બાળકોને ભાવતા ડોરા કેક રેડી છે.આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે સરસ મજાની પેનકેક.આ એક બહુ જ સરસ મજાનું ડેઝર્ટ છે.You tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
-
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel -
રોઝ સત્તુ રોલ 🌹 (Rose sattu roll recipe in Gujarati)
#સાતમમેં દાળિયા ના લાડુ બનાવ્યા છે જેના શબ્દો પણ કહેવામાં આવે છે પણ મેં તેમાં રોઝ ફ્લેવર આપ્યો છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે .નાના બાળકોને બહુ જ મજા પડી જશે કારણ કે સાદા લાડુ તો આપણે વારંવાર બનાવતા હોઇએ છીએ પણ આમાં રોઝ ની જગ્યા તમે બીજો પણ કોઈ ફ્લેવર ઉમેરી શકો છો.નોધ..તમારે આમાં કલર અને એસેન્સ જેનો પણ ઉપયોગ કરો તે જેલ લેવો. મેં પેપિલોન નો લીધો છે. Roopesh Kumar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10584161
ટિપ્પણીઓ