ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#મેથીનામૂઠીયાઅનેચા #ટીટાઈમ #મૂઠીયા અને આદૂવાળી ચા ગુજરાતી માટે સ્પેશિયલ છે નાસ્તામાં કે સાંજે જમવા પણ ચાલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત

ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા

#મેથીનામૂઠીયાઅનેચા #ટીટાઈમ #મૂઠીયા અને આદૂવાળી ચા ગુજરાતી માટે સ્પેશિયલ છે નાસ્તામાં કે સાંજે જમવા પણ ચાલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ડીશ
૬૦ મીનીટ એ
  1. ૧૦૦ગ્રામ મેથી ની ભાજી
  2. ૧વાડકી ઘઉ નૌ લોટ બાજરી નો લોટ
  3. અડધો કપ રવો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ચમચી હળદર પાવડર
  6. ૨ચમચી મરચું પાવડર
  7. ૨ચમચી ધાણા જીરું પાઉડર
  8. ૧ચમચી ગરમ મસાલો
  9. ૧કપ દહીં
  10. ચપટીસોડા ૨ચમચા તેલ
  11. ૧ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

૧ડીશ
  1. 1

    સૌપ્રથમ લોટ મા બધો મસાલો સમારેલી મેથી ની ભાજી નાખી મીક્સ કરો તેલ નું મોણ નાખી સાધારણ કડક લોટ બાંધવો ત્યાર બાદ ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરી ઉપર કાણા વાળી ડીશ માં મૂઠીયા બનાવી મુકો

  2. 2

    અડધો કલાક થાય એટલે ઉતારી નાના ગોળ કટકા‌ સમારી લો એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઇ જીરું હિંગ અને લીમડાના પાન નાખી વઘાર કરો અને મીઠું અને ખાંડ નાખી મીક્સ કરો ધીમા તાપે કડક થવા દો નીચે ઉતારી અને ડીશ માં કાઢી ઉપર કોથમીર ભભરાવી દો અને ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mamtabhatt829@gmail.com Bhatt
પર
સૂરત

ટિપ્પણીઓ

Similar Recipes