ટોમેટો પેન કેક વીથ અલ્ફ્રેડો સોસ

Disha Prashant Chavda @Disha_11
બાળકો ને ખાસ પસંદ આવે એવી ડિશ છે. પેન કેક મોસ્ટલી સ્વીટ હોય... અહીંયા મે સોલ્ટી પેન કેક બનાવી છે.
ટોમેટો પેન કેક વીથ અલ્ફ્રેડો સોસ
બાળકો ને ખાસ પસંદ આવે એવી ડિશ છે. પેન કેક મોસ્ટલી સ્વીટ હોય... અહીંયા મે સોલ્ટી પેન કેક બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ની પ્યુરી માં મેંદો, મીઠું, બેકિંગ સોડા અને પાઉડર, મરી પાઉડર, બટાકુ અને ડુંગળી નાખી ને મિક્સ કરી દેવું.
- 2
તેના નાના નાના પેન કેક બનાવી લેવા.
- 3
એક પેન મા બટર મૂકી મેંદો નાખી શેકવું. નવસેકુ દૂધ ઉમેરી કોર્ન અને કેપ્સીકમ નાખવા.
- 4
હવે તેમાં ચીઝ ઉમેરી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન સિઝનીગ નાખી મિક્સ કરી સહેજ વાર ઉકાળવું. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો.
- 5
પેન કેક પર સોસ લગાવવો. ઉપર બીજી પેન કેક મૂકી સોસ પાથરવો. આમ 4-5 લેયર કરવા. અને ગરમ ગરમ સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10560918
















ટિપ્પણીઓ