સ્ટફ ઓરીઓ મોદક

Divya Chhag
Divya Chhag @cook_17744524

#AV

સ્ટફ ઓરીઓ મોદક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટું પેકેટ ઓરીઓ બિસકીટ વેનિલા
  2. ૪ ચમચી ટોપરાનું ઝીણું ખમણ
  3. ૪ કાજુની કતરણ
  4. ૪ બદામની કતરણ
  5. ૧ ચમચી મિલ્ક પાવડર
  6. ૩ ચમચી મલાઈ
  7. ગારનીસિંગ માટે :
  8. ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે એક બાઉલ માં ઓરીઓ બિસ્કીટ લેશું.બિસ્કીટ ના જે વાઈટ ક્રીમ છે એ અલગ કાઢી ને બીજા બિસ્કીટ નો મિકચર માં પાવડર કરી લો.હવે તેની અંદર ૩ ચમચી જેટલી ફ્રેશ દૂધ ની મલાઈ નાખી લોટ ભાખરી જેવો બાંધી લો.

  2. 2

    બીજા એક બાઉલ માં આપણે ૪ ચમચી જેટલું સૂકા ટોપરાનું ઝીણું ખમણ લઇ તેની અંદર બિસ્કીટ નું બધું ક્રીમ ૪ કાજુ ની કતરણ,૪ બદામ ની કતરણ,૧ ચમચી મિલ્ક પાવડર નાખી મિકશ કરવું.અને બોલ્સ નાના બનવા.

  3. 3

    હવે આપણે બિસ્કીટ નો બોલ વાળી તેમાં અંદર ટોપરા વાળુ મિક્સ કરી ફરી વળી મોદક ક પછી તમને ગમતો આકાર આપી મોદક બનાવી ઉપર ચોકલેટ સોસ રેડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_17744524
પર

ટિપ્પણીઓ

Similar Recipes