દહી વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ દાળ ને 6કલાક સુધી પલાળી રાખો પછી પીસી લેવી. જરુર પડે એટલું જ સ્વાદ પૂરતું નિમક નાખવું પીસેલી દલ ના વડા તળી પાણી મા નાખી દેવા પછી તેને પાણી માંથી નિતારી કાઢી લેવા
- 2
દહી મા બે ચમચી ખાંડ નાખી મિક્સ કરો પછી દહી ઠંડુ કરવા મુકો..હવે એક ડિશ મા તળીને પાણી મા નાખી નીતરેલા વડા ગોઠવી ઉપર દહી રેડો પછી તેના ઉપર નિમક જીરું શેકેલું, મરચું,મીઠું કોથમરી નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10827282








ટિપ્પણીઓ