સેવ રોલ્સ

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#સ્ટાર્ટ

સેવ રોલ્સ બાફેલા બટેટા માંથી બનાવા માં આવે છે. એકદમ સરળ અને ચટપટુ સ્ટાર્ટર છે.

સેવ રોલ્સ

#સ્ટાર્ટ

સેવ રોલ્સ બાફેલા બટેટા માંથી બનાવા માં આવે છે. એકદમ સરળ અને ચટપટુ સ્ટાર્ટર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 6બાફીને મસડેલા બટેટા
  2. 1/4 ચમચીહિંગ
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1/4 ચમચીહળદર પાવડર
  5. 1 ચમચીલાલ મરચું પાવડર
  6. 1/2 ચમચીશેકેલા જીરા નો પાવડર
  7. 1/2 ચમચીધાણા જીરું પાવડર
  8. 1-2લીલા મરચાં જીણા સમારેલાં
  9. 1/4 કપલીલા ધાણા સમારેલાં
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. 1 ચમચીખાંડ
  12. 1/2 ચમચીલીંબુનો રસ
  13. 1 કપઘઉંની સેવ હાથથી તોડી લેવી
  14. સ્લરી માટે:
  15. 6 ચમચીકોર્નફ્લોર
  16. 1/4 કપપાણી
  17. ચપટીમીઠું
  18. અન્ય સામગ્રી:
  19. તળવા માટે તેલ
  20. સાથે પીરસવા માટે:
  21. લિલી ચટણી
  22. ગાર્નિશ માટે:
  23. ટોમેટો કેટચપ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ માં બાફેલા બટેટા અને બધી સામગ્રીને બરાબર મિક્ષ કરી રોલ્સ વળી લો.

  2. 2

    સ્લરી ની બધી સામગ્રી એક બીજા બાઉલ માં મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર રોલ્સ ને સ્લરી માં ડુબાડી ને સેવ માં રાગદોડી લો.

  4. 4

    રોલ્સ ને ગરમ તેલ માં ધીમા તાપે તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes