મગ ના વાનવા ચાટ (વિસરાતી વાનગી)

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#ઇબુક
#day10
આજે હું મગના વાનવા માંથી ચાટ બનાવી ને લાવી છું વિસરાતી વાનગી ને મે આજ નો ટેસ્ટ આપ્યો છે આશા રાખું કે મારી વાનગ બધા મિત્રો ને ગમશે.. 😊😊😊

મગ ના વાનવા ચાટ (વિસરાતી વાનગી)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક
#day10
આજે હું મગના વાનવા માંથી ચાટ બનાવી ને લાવી છું વિસરાતી વાનગી ને મે આજ નો ટેસ્ટ આપ્યો છે આશા રાખું કે મારી વાનગ બધા મિત્રો ને ગમશે.. 😊😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪/૫ નંગ વાના
  2. ૧ નાની વાટકી જીની સેવ
  3. ૧ નાની વાટકી ગળી અને તીખી ચટણી
  4. ૧ નાની કાંદા
  5. ૧ નાની વાટકી દહીં
  6. ૧ નાની વાટકી બીટ
  7. ચાટ મસાલો
  8. સજાવટ માટે કોથમીર
  9. ૧ નાની વાટકી બટેટા નો માવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ડિશ માં વાના ને ગોઠવી ને ઉપર બટાકા નો માવો બીટ કાંદા તીખી ચટણી ગળી ચટણી સેવ અને કાંદા નાખી ચાટ મશાલો કોથમીર થી સર્વ કરો

  2. 2

    આપડી વાના ચાટ ત્યાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes