રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર માં દહીં મલાઈ કાજુ ફુદીનો લીલા ધાણા નાખીને પેસ્ટ કરી લો
- 2
પેસ્ટ ને એક બોલ માં કાઢી લો તેમાં આદુ લસણ ની પેસ્ટ લીંબુ નો રસ લાલ મરચું મરી પાવડર જીરા પાવડર મીઠું નાખીને મિક્સ કરી લો તેમાં પનીર ને ડુંગરી બન્ને બેલ પેપર ને બરાબર મિક્સ કરી ને ઢાંકી ને 2 કલાક ફ્રિજ માં મેરિનેટ થવા દો
- 3
2 કલાક પછી લાકડી ના સ્કૂવર માં એક ડુંગરી પછી પનીર એના પછી રેડ બેલ પેપર ફરી પનીર એવી રીતે સેટ કરીને ગ્રીલ પેન ને ગરમ કરી 1 ચમચી તેલ નાખીને ચારે બાજુ થી કુક કરી લો વચ્ચે વચ્ચે બ્રશ થી તેલ લગાવતા રહો ને વધી ગયેલું મેરિનેટ લગાવતા જાવ
- 4
ડુંગરી ટામેટા ના સલાડ ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટિક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ -2પનીર ટિક્કા સ્ટાર્ટર માટે ખુબ જ સરસ રેસીપી છે અને આજકાલ સૌને પનીર ટીક્કા ખૂબ જ ભાવતા હોય છે આપણે હોટલમાં જઈએ કે રેસ્ટોરન્ટમાં જઈએ તો પનીર ટીકા ઓર્ડર કરતા હોય છે તો આ રહી પનીર ટીક્કા ની રેસિપી સ્ટાટર્ર માટે ... Kalpana Parmar -
-
-
-
હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
#AM2આ એક ઇન્ડો ચાઈનીઝ ક્યુઝિન ની રેસીપી છે. જેમાં મેં રેગ્યુલર ચાઇનીઝ વેજ ફ્રાઇડ રાઇસનો બાઉલ અને સાથે હોટ પનીર ચીલી સોસ બનાવ્યો છે. અને તેને રાઇસ બાઉલમાં સાથે જ સર્વ કર્યો છે. એકદમ સ્પાઇસી ને ટેમ્પ્ટીંગ ડીશ છે.જેને ચાઇનીઝ કે રાઇસ બહુ જ પસંદ હોય તે બધાને ખૂબ જ ગમે તેવી છે. અને વેજિટેબલ્સ ચોપ કરીને રેડી હોય તો મિનિટોમાં બની જાય તેવી આસાન પણ છે. Palak Sheth -
પનીર ટીક્કા
#૨૦૧૯#તવાગ્રીલ કે તવા માં બનતા પનીર ટિક્કા સૌને પસંદ આવે છે અને ખુબ ટેસ્ટી લાગે છે પાર્ટી કે પીકનીક માટે એકદમ સરસ રેસીપી છે Kalpana Parmar -
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
-
-
-
-
-
-
-
-
-
-
_*મેક્રોની પાસ્તા સલાડ વિથ ઓલિવ ઓઇલ ઓરેન્જ ડ્રેસિંગ.*_
#RecipeRefashion#તકનીકઆ રેસીપી ને તમે જરુરથી ડાયેટ ફુડ ડાયરી માં ઉમેરશો.આ રેસીપી બાફેલી વસ્તુ થી બની છે એટલે નુટ્રીસન થી ભરપૂર છે. આમા સોજી ના મેક્રોની પાસ્તા નો ઉપયોગ કર્યો છે. કઠોળ, બેલ પેપર, ને ઓલિવ ઓઇલ પણ મેઈન વસ્તુઓ છે.. આને #ટિફિન રેસીપી પણ કહી શકો. Daxita Shah -
-
પનીર કાલીમીરી (Paneer Kaalimeri Recipe In Gujarati)
#તીખી આ એક સિમ્પલ પણ ખૂબ ટેસ્ટી ડિશ છે.ખૂબ ઓછા ઇન્ગ્રીદીએન્સ થી બનતું સ્ટાટર છે.પનીર અને મરી નું કોમ્બિનેશન સુપર્બ લાગે છે.અને ઓફ કોર્સ હેલથી પણ છે. Kunti Naik -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
કલરફુલ સટૉટર બાળકો માટે ટેસ્ટી ડીશ બને છે.#GA4#bellpaper#Week4 Bindi Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10827317
ટિપ્પણીઓ