રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ વટાણા ૫ કલાક સુધી પલાડો પછી મીઠું અને હળદર નાખી ને કુકર મા બાફી લો... બધુ તૈયાર કરી લો... લીલી ચટણી માટે કોથમીર, મરચા, શીગ, મીઠું, પાણી નાખી પીસી લો... ખજુર ની ચટણી માટે ખજુર અને ગોળ, પાણી કુકર મા સીટી વગાડીને પીસી લો...
- 2
પુરી મા કાણું પાડી એમા સફેદ વટાણા,, ચાટ મસાલો, લીલી ચટણી, ખજુર ની ચટણી, કાદા, ટમેટા પછી દહીં, ચાટ મસાલો તીખી દાળ, જીણી સેવ અને પાછો ચાટ મસાલો નાખો, કોથમીર ભભરાવો તૈયાર છે દહીં પુરી....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10868798







ટિપ્પણીઓ