કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી મુખ્ય ફોટો

મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી

H S Panchal
H S Panchal @cook_15769872

#ખીચડી
આ ખૂબજ હેલ્થી રેસીપી છે મે મારા મન થી કઈક નવુ ટ્રાય કર્યુ છે ખૂબજ સ્વાદિષ્ટ થય...બાળકો, મોટા અને વૂઘ્ઘો ને પણ ખૂબ ભાવશે આશા છે મીત્રો તમને આ હેલ્થી ખીચડી ગમશે 🙂

#ખીચડી
આ ખૂબજ હેલ્થી રેસીપી છે મે મારા મન થી કઈક નવુ ટ્રાય કર્યુ છે ખૂબજ સ્વાદિષ્ટ થય...બાળકો, મોટા અને વૂઘ્ઘો ને પણ ખૂબ ભાવશે આશા છે મીત્રો તમને આ હેલ્થી ખીચડી ગમશે 🙂

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧_ વાટકી ખીચડી ના ચોખા
  • ૧/૨_ વાટકી મગ ની મોગર દાળ
  • ૧/૨_ વાટકી મગ ની છીલકી દાળ
  • ૧_ મોટી ચમચી ઘઉં
  • ૧_ મોટી ચમચી મગ
  • ૧_ મોટી ચમચી ઘઉં ના ફાડા
  • ૧_ મોટી ચમચી ચણા દાળ
  • ૧_ નાની ચમચી રાજમા
  • ૧_ નાની ચમચી સફેદ, લીલા સુકા વટાણા, લાલ, લીલા સુકા ચણા
  • ૧_ બટાટા
  • ૧_ કાદો
  • ૨_ ટમેટા
  • ૨_ ગાજર
  • ૫૦_ ગ્રામ લીલા વટાણા
  • ૫૦_ ગ્રામ ફલાવર
  • ૫૦_ ગ્રામ ફણસી
  • ૨_ ચમચી આદુ, લસણ ની પેસ્ટ
  • ૨_ ચમચી રાઈ
  • ૧_ ચમચી જીરુ
  • ૪_ ચમચી લાલ મરચું
  • ૧_ ચમચી હળદર
  • ૧_ ચમચી ધાણાજીરું
  • ૧_ ચમચી ગરમ મસાલો
  • ૪_ લવીંગ
  • ૪_ કાળા મરી
  • ૧_ લીલુ મરચું
  • મીઠા લીમડાના પાન
  • ૧૧/૨_ મોટો ચમચો તેલ
  • ૩_ ચમચી ઘી
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધુ માપ પ્રમાણે લો અને મગ ની મોગર, મગ ની છીલકી, ચોખા સીવાય બઘુ ૫ કલાક પલાડી રાખો... બઘુ ૩ સીટી વગાડીને બાફી લો... મગ ની મોગર, છીલકી, ચોખા અલગ થી કરો કુકર મા... લોયા મા ઘી, તેલ સરખુ મુકી રાઈ, જીરુ, લીલા મરચા, આદુ લસણની પેસ્ટ, લીમડાના પાન નાખી સોતળો....

    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કાદા,ટમેટા નાખી સોતળો... પછી મરચું,હળદર ધાણાજીરું, ગરમ મસાલો નાખી બરાબર મિક્ષ કરવું પછી બાફેલા આખા ઘઉં ઉમેરો

    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કઠોળ, વેજીટેબલ અને ખીચડી ઉમેરો પછી ૧/૨ ગ્લાસ પાણી નાખી ઘીમાં તાપે સીજવા દેવું...

    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ બંધ કરી કોથમીર અને બીટ નાખો તૈયાર છે મલ્ટી ગ્રેન મલ્ટી પલ્સીસ એડ વેજીટેબલ ખીચડી મે દહીં બુદી ના રાઈતા સાથે પીરસી છે 🙂

    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર November 08, 2019 00:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ કોન્ પાલક બેકડ ખીચડી
  2. પંજાબી બિરયાની
  3. મેન્દુ વડા અને સાંભાર
  4. હૈદરાબાદી બિરયાની
  5. સેન્ડવીચ ઢોકળા
  1. વઘારેલી ખીચડી અને કઢી
  2. સેમીયા કેસરી
  3. વેજ મસાલા ખીચડી
  4. બાજરી ની ખીચડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10977567
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close