રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દાળ અને ચોખાને ધોઈને પાણીમાં ૬ થી ૭ કલાક સુધી પલાળી રાખો અને પછી પીસીને પેસ્ટ બનાવી ૫ થી ૬ કલાક રહેવા દો
- 2
હવે તેમાં મીઠું, આદું મરચાં અને લસણ મિક્ષ કરો તેમાં જીરું, ધાણા નાખીને બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો
- 3
હવે મેંદુવડા ના મસીન માં ખીરું ભરી ગરમ તેલમાં વડા ઉતારો
- 4
કૂકર માં તુવેર દાળ લઈ ધોઈ લો પછી તેમાં ડુંગળી ટામેટા, બટાકા, દૂધી,ગીલોડા સમારી નાખી પાણી નાખી ૪ વિસલ થવા દો હવે કૂકર ઠંડુ થવા દો પછી દાળ ને વલોવી લો
- 5
હવે વઘારીયા માં તેલ લઇ તેમાં રાઈ અડદની દાળ સૂકાં મરચાં અને મીઠા લીમડાના પાન અને મેથીયો મસાલો નાખી દાળ માં નાખી દો હવે તેમાં બધા મસાલા કરો અને ઉકળવા દો છેલ્લા તેમાં ધાણા નાખીને પીરસો
- 6
હવે ડીસ માં મેંદુવડા અને સાંભાર સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ખીચડી તમિલ સ્ટાઈલમાં
#goldenapron2#week 5#tamil nadiઆ ખીચડી તમે નાસ્તા માં અને રાત્રી ભોજન માં પણ લઈ શકો છો ખૂબ જ પૌષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
#સુપરશેફ૩મને તો વરસાદ ની સીઝન માં સાઉથ ઇન્ડિયન ડિશ અને પંજાબી વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે છે.તો ચાલો આજે આપણે મેંદુવડા ની મજા માણીએ.. Bhumika Parmar -
-
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
-
-
-
-
-
-
-
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10945077
ટિપ્પણીઓ