હૈદરાબાદી બિરયાની

રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવવા ની રીત : તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં સૂકા મસાલા નાખી સુગંધ આવે ત્યાં સુધી શેકી લો. હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર મિકસ કરો.હવે તેમાં સમારેલા કાંદા અને ટામેટા ની પ્યુરી ઉમેરીને થોડીવાર ચડવા દો.ઠંડુ પડે પછી પીસીલો.
- 2
બિરીયાની ની રીત: ૨ ચમચી તેલ, ૧ ચમચી ઘીને ગરમ કરી તેમાં ૧ ટામેટા ની પ્યુરી ઉમેરીને થોડીવાર ચડવા દો. હવે તેમાં બનાવી ને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો. ૧ ચમચી માવો અથવા મિલ્ક પાવડર ઉમેરો.શેકી ને પીસેલા મખાણા ઉમેરો. ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૪ ચમચી ચાટ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં ૪-૫ ટીપાં ગ્રીન ફુડ કલર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.બધુ બરાબર મિક્ષ થઈ જાય પછી તેમાં ૧ ચમચી ક્રીમ નાખી હલાવી લો.
- 3
હવે તેમાં રાંધેલા ભાત અને અધકચરા બાફેલા વટાણા, કેપ્સિકમ, ગાજર, ફણસી અને બટાકા ઉમેરીને જરૂર લાગે તો ૧-૫ ટીપાં ગ્રીન ફુડ કલર ઉમેરીને બરાબર મિક્ષ કરી તાજી કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
#નોર્થઆ રેસીપી હિમાચલ પ્રદેશ ની છે. ત્યાં ના લોકો ખોરાક માં રાજમા નો ઉપયોગ વધું કરે છે.રાજમા માં પ્રોટીન થી ભરપૂર હોય છે. Bijal Preyas Desai -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
ધ્રુંગાર ભરથા બિરયાની
આ બિરયાની જ્યારે પણ તમે બનાવશો ત્યારે તમારું રસોડું એકદમ સરસ અરોમાંથી મહેકી ઉઠશે એ ની ખાતરી, સ્વાદ માં પણ એટલી સરસ કે તમારી પ્રિય બની રેહસે.અને ધ્રુંગાર થી જે એક ફ્લેવર મળે છે એતો બધાને જ પસંદ પડશે. Viraj Naik -
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
હરીયાલી પનીર હૈદરાબાદી
#સુપરશેફ૧આ એક ખૂબ જ ટેસ્ટી રેસીપી છે જેમાં પાલક, કોથમીર અને ડુંગળીની ક્રીમી ગ્રેવી બનાવેલી છે. Vaishali Rathod -
શાહી પનીર બિરયાની (Shahi Paneer Biryani Recipe In Gujarati)
#EBશાહી પનીર પોતે જ એક રીચ કહી શકાય એવી ડીશ છે .એને રોટી,પરાઠા કે નાન સાથે એન્જોય કરતા હોઇએ છીએ. બીજું કે વેજ.બીરયાની તો બનાવતા જ હોઇએ છીએ. તો આજે મે આ રીચ ફ્લેવરફુલ સબ્જી ને બીરયાની નું કોમ્બીનેશન બનાવ્યું .....ખૂબ જ ટેસ્ટી બન્યું .તમે પણ બનાવજો. Rinku Patel -
-
-
-
બરીસ્તા સેફ્રોન વેજ બિરયાની (Barista Saffron Veg Biryani Recipe in Gujarati)
હૈદરાબાદ ની સુપ્રસિદ્ધ વેજીટેબલ બિરયાની સાથે બરિસ્તા નો તડકો અને કેસર ની સુગંધ#RD dhruti bateriwala -
-
-
ત્રિરંગી ડ્રાય ફ્રુટ પુલાવ (Trirangi Dry Fruit Pulao Recipe In Gujarati)
#AM2My Cookpad Recipeભાત એ સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ પણ એવું નથી ગુજરાતી લોકો પણ ભાતની વાનગીઓ બનાવે છે, ગુજરાતી થાળીમાં જો ભાત ની વાનગી ન હોય તો થાળી અધુરી કહેવાય. અંગ્રેજીમાં જેને રાઈસ કહેવાય છે તે ગુજરાતીમાં તેને ભાત કહેવાય છે. ભાતની અવનવી વાનગીઓ છે, ભાત માંથી પુલાવ, થેપલા, બિરયાની, વડા , ખીચું વગેરે બનાવી શકાય છે, ભાતમાંથી આજે મેં ત્રિરંગી ડ્રાય ફૂટ પુલાવ બનાવ્યું છે. Ashlesha Vora -
-
More Recipes
ટિપ્પણીઓ