સ્પ્રિંગ ઓનીયન મીની બેસન ચીલા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11198635
સૌથી પહેલા એક બાઉલ માં બેસન,લીલી ડુંગળી,આદુ મરચાં લસણ ની પેસ્ટ,અજમો,લીલા ધાણા,મીઠું લઈ જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરી 10 મિનિટ રેસ્ટ આપો.
હવે 10 મિનિટ પછી ગેસ બર્નર ઓન કરી તેના પર મીની ઉત્તપમ પેન મૂકી તેમાં થોડું તેલ સ્પ્રેડ કરી બેસન બેટર એડ કરી નાના નાના ચીલા બનાવો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ