ગી્ન પોટેટો ટોસ્ટ સેન્ડવીચ
#માસ્ટરક્લાસ
અઠવાડીયુ ૩
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરી રાખો... બટર મુકી એમાં મરચા ની પેસ્ટ નાખી સોતળો....
- 2
પછી કાદા, સીમલા મરચું, ટમેટું નાખી સોતળો પછી,બાફેલા બટાટા નો છુદો નાખી અને ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું, નાખી બરાબર મિક્ષ કરી કોથમીર નાખી બરાબર મિક્ષ કરી લો તૈયાર છે પુરણ....
- 3
કોથમીર, લીલા મરચા, મીઠું નાખીને ચટણી પીસી લો બ્રેડ પર બટર, ચટણી લગાવી પુરણ પાથરો ઉપર બીજુ બ્રેડ મા પણ ચટણી, બટર લગાવી એની ઉપર મુકો...
- 4
પછી ટોસ્ટર મા ટોસ્ટ કરો તૈયાર છે ગી્ન પોટેટો ટોસ્ટ સેન્ડવીચ 🙂
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11202801














ટિપ્પણીઓ