મેથીના ઢેબરાં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોઠ ચાળી ને લઈ લો.હવે તેમાં સમારીને ધોયેલી ફ્રેશ મેથીની ભાજી ઉમેરો.
- 2
હવે તેમાં હળદર,મીઠું,લીલા મરચાં લસણની પેસ્ટ,ગોળ,દહીં,અજમો બધું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ લોઠ બાંધી લો.
- 3
હવે તૈયાર કરેલા લોથમાંથી થોડો લોઠ લઈ એક પ્લાસ્ટિક સીટ પર મૂકી તેને થેપી મેથીનું ઢેબરુ તૈયાર કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11227280




ટિપ્પણીઓ