રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટેટા ને બાફી લો. ડુંગળી ને ઝીણી સમારી લો.
- 2
એક લોયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને લીમડાના પાન નાખી ડુંગળી નાખી હલાવી લો.તેમા હળદર અને મીઠું નાખી હલાવી લો.
- 3
ત્યાર બાદ તેમાં ગરમ મસાલો કોથમીર અને લીંબુ નો રસ નાખી હલાવી લો. અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11228186
ટિપ્પણીઓ