અડદિયા

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

શિયાળામાં ખવાતી અને ખૂબ જાણીતી વાનગી.
#શિયાળા

અડદિયા

શિયાળામાં ખવાતી અને ખૂબ જાણીતી વાનગી.
#શિયાળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી અડદનો કરકરો લોટ
  2. 1વાટકી ખાંડ
  3. 2વાટકી ઘી
  4. 1/2વાટકી દૂધ
  5. 1વાટકી ગુંદર
  6. 1વાટકી ડૃાય ફુટસ
  7. 1 ચમચીએલચી પાવડર
  8. 1 ચમચીસુંઠપાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદના લોટને દૂધઅનેઘીનો ધાબો દઈ અડધી કલાક રેસ્ટ આપો,પછી ચાળી કડાઈમાં ઘીલઇસેકી લો.રતાશપડતો સેકાય ત્યાં સુધી સેકવો.

  2. 2

    બીજી બાજુ ચાસણી બનાવી લો,સેકેલા લોટમાં તળેલો ગુંદર,સુંઠપાવડર,એલચી પાવડર,ડાૃયફુટસનાંખી હલાવવું,ચાસણી રેડી થાય પછી તેમાં નાંખી હલાવવું,પેન છોડે પછી ઠરવા દેવું ઘી ઠરી જાય પછી હાથેથી શેપ આપી અડદિયા વાળવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes