ઇન્દોરી પોહા

Namrata Kamdar @namrata_23
#goldenapron2
#week-3madheypradesh પોહા આ પ્રદેશ ની બોવ જ પ્રખ્યાત ડીશ છે.
ઇન્દોરી પોહા
#goldenapron2
#week-3madheypradesh પોહા આ પ્રદેશ ની બોવ જ પ્રખ્યાત ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી લેવા પછી બધી સામગ્રી તૈયાર કરો. પછી પોહા ધોઈ લેવા.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં લીંબડો, મરચા, ટોમેટો, બટેટા, હળદર, મીઠું, લીંબુ, આ બધું નાખી સાંતળો પછી પોહા નાખી મિક્સ કરો.
- 3
હવે એક પ્લેટ માં પોહા લો ઉપર સેવબુન્દી નાખો પછી ડુંગળી અને કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11233533








ટિપ્પણીઓ