કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેઝિલ થાઈ ગ્રીન કરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેઝિલ થાઈ ગ્રીન કરી રેસીપી મુખ્ય ફોટો

બેઝિલ થાઈ ગ્રીન કરી

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#રેસ્ટોરન્ટ

#રેસ્ટોરન્ટ

વધુ વાંચો

બેઝિલ થાઈ ગ્રીન કરી

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#રેસ્ટોરન્ટ

#રેસ્ટોરન્ટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
5 વ્યક્તિ માટે
  • ગ્રીન પેસ્ટ બનાવવા
  • 1 કપબેઝિલ
  • 1 કપકોથમીર
  • 10-12કોથમીર ડાળી
  • 3-4કળી લસણ
  • 1 ચમચીજીરૂ
  • 1/2 ચમચીલેમન ગ્રાસ
  • 5-7આખા મરી
  • 1 ટુકડોઆદુ
  • 2-3લીલાં મરચાં
  • 1 ચમચીઆખા ધાણા
  • મીઠું સ્વાદાનુસાર
  • કરી બનાવવા માટે
  • 1ચમચો તેલ
  • 200મીલી કોકોનટ મિલ્ક
  • 1ડુંગળી
  • 4-5 ટુકડાફ્લાવર
  • 5-6મશરૂમ
  • 3-4બેબી કોર્ન
  • 200 ગ્રામપનીર
  • 1ગાજર
  • 5-6 ટુકડાબ્રોકોલી
  • 5-7ફણસી
  • 1કેપ્સીકમ
  • 2-3પત્તા બેઝિલ
  • મીઠું સ્વાદાનુસાર
  • સર્વ કરવા માટે
  • 1બાઉલ સ્ટિમ રાઈસ (હબ્સ નાખેલા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    બેઝિલ, કોથમીર, કોથમીર ની ડાળી, લસણ, આદુ, મરચાં, લેમન ગ્રાસ, મરી, જીરૂ, ધાણા અને મીઠું નાખી પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    પેન માં ઓઇલ મૂકી તેમાં ડુંગળી ફ્લાવર મશરૂમ બેબી કોર્ન બ્રોકોલી ફ્લાવર ફણસી ગાજર કેપ્સીકમ નાખી કુક કરવું. ત્યારબાદ તેમાં પનીર નાખવું. હવે તેમાં ગ્રીન પેસ્ટ નાખી સહેજ વાર શેકવું.

  3. 3

    પછી તેમાં કોકોનટ મિલ્ક નાખી અને ઉકાળવું. મીઠું અને ફ્રેશ બેઝિલના પત્તા નાખી અને સરખું મિક્ષ કરવું. તૈયાર છે કરી.

  4. 4

    બાફેલા રાઈસ માં મીઠું અને મિક્સ હબ્સ નાખી ઓલિવ ઓઈલમાં વઘારી લેવા. અને કરી સાથે ગરમ ગરમ પીરસવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર January 22, 2020 09:06
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
January 22, 2020 10:46
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for બેસિલ

Keywords

બેસિલ થાઈ ગ્રીન કરી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. કરારી રોટી
  2. બરિટો રેપ
  3. ફુદીના નો પાઉડર
  4. મિક્સ સોસ પાસ્તા
  5. કઢી લીમડા ના પત્તા નો પાઉડર
  1. બિહારી લાઈ (મુરમુરા લાડુ)
  2. કોબીજ મટર
  3. ખાંડવી
  4. બેસન સુજી નો પોષ્ટિક નાસ્તો
https://cookpad.wasmer.app/in-gu/recipes/11435751
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close