બેસન સુજી નો પોષ્ટિક નાસ્તો

બેસન સુજી નો પોષ્ટિક નાસ્તો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા ડુંગળી, કેપ્સીકમ, ગાજર અને ધાણા ને સાફ કરી માહિમ કટ કરી લેવા. હવે મીક્સર માં તુવેર આદું અને મરચાં ઉમેરી અધકચરા પીસી લેવા.
- 2
હવે એક બાઉલ માં બેસન અને સુજી ચાળીને લઈ લઈશું. હવે બંને મિક્સ કરી લો. એમાં ચોપ કરેલા શાક ઉમેરી લો.બધું બરાબર મિક્સ કરી લો.
- 3
હવે એમાં દહી ઉમેરી એમાં મસાલા એડ કરી લો (હળદર,મરચું,ગરમ મસાલો). જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો બેટર બહુ જાડું અને બહુ પાતળું નથી કરવાનું. મીડિયમ રાખવાનું છે.
- 4
સાથે ધાણા પણ ઉમેરી લેવા. હવે આ બેટર ને ૧૦ મિનિટ રેસ્ટ માટે મૂકી દો. ત્યાં સુધી બીજું બાજુ ગેસ પર એક કડાઈ માં પાણી ઉમેરી ગરમ કરવા મૂકી દો.
- 5
હવે એક પેન માં બટર લગાઈ તૈયાર કરી લો. હવે બેટર માં ઇનો ફ્રૂટ સોલ્ટ નાખી તેને એક જ દિશા માં ફેરવતા મિક્સ કરી લો.
- 6
હવે બેટર ને પેન માં ઉમેરી કડાઈ માં મૂકી ને થવા દઈશું.20 મિનિટ બાદ ટૂથ પિક વડે જોઈ લેવાનું જો ટૂથ પિક સાફ બાહર આવે તો સમજવું કે નાસ્તો સરસ તૈયાર છે.
- 7
હવે નાસ્તા ને ઠંડો થયા પછી તેને પેન માંથી બાહર કાઢી લેવો. કટ કરી પીરસો. ટામેટા સોસ સાથે અથવા દહી સાથે પીરસી સકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્વીક સુજી બેસન વેજ ઢોકલા
#માઇઇબુક #પોસ્ટ30 #સુપરશેફ3આપણે સોજીના ઢોકળા બનાવીએ છીએ બેસન ઢોકળા પણ બનાવીએ છીએ પરંતુ આજે મેં સોજી અને બેસન બંને મિક્સ કરીને ઢોકળા બનાવેલા છે જે તરત બની જાય છે અને વેજીટેબલ તમે તમારી પસંદગી અનુસાર ઉમેરી શકો છો આ ઢોકળા એકવાર જરૂર ટ્રાય કરજો નાના-મોટા સૌને પસંદ આવશે. Hiral Pandya Shukla -
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
ઇન્સ્ટટ ચટણી ઢોકળા (Instant Dhokla Chutney Recipe In Gujarati)
#સાઇડજ્યારે કોઈ ઓચિંતુ આવે ને ફરસાણ બનાવવું હોય અથવા ઘરમાં જ કાંઇ ઇન્સ્ટંટ ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે... આ ત્રિરંગા ઢોકળા જેવું દેખાય છે પણ આ ચટણી વાળા ઢોકળા છે આમાં કોઈ કલર નો ઉપયોગ કરેલ નથી અને ઘરમાં રહેલી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla -
સુજી ઢોકળા
ગરમ ગરમ નાસ્તો બનાવો હોય એટલે પહેલી ચોઈસ સુજી ની જ નીકળે અને સુજી માંથી બનતા ઢોકળા એ પેહલી પસંદ હોય. સન્ડે સવાર ના ભાગ માં આ નાસ્તો બનાવી ને સન્ડે સવાર એકદમ ટેસ્ટી અને હેલ્થી પણ બનાવી શકાય છે. સાદો સિમ્પલ આ નાસ્તો દરેક ના ઘર માં બનતો જ હોય છે. Bansi Thaker -
સુજી બેસન ખમણ ઢોકળા
#cookpadgujrati#cookpadindiaસુજી અને બેસનના ખમણ બહુ જ સરસ બને છે કોઈ ગેસ્ટ આવવાના હોય બહાર થી લાવવા પડતા નથી ઘરે જ આસાની થી બની જાય છે તો તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
બેસન હલવા(besan halvo recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_23 #સુપરશેફ2 #week2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
દૂધી બેસન સુજી ચીલા
#RB16#Week16દૂધી ખાય તો બુદ્ધિ આવે એવું કહેવામાં સારું લાગે પણ જયારે શાક ની વાત આવે તો !! દૂધી નું શાક તો મને જ ના ભાવે, પણ દૂધી નો હલવો ભાવે હો.... ન હાંડવા માં કે ભાજી માં નાખી દયે તો ખાઈ જવાય. સાંજે શુ બનાવું એની રામાયણ તો દરેક ઘર માં હોય જ એટલે મને આ ચીલા નો ઓપ્શન બેસ્ટ લાગે કે કઈ સુજતુ ના હોય અને ફટાફટ બની જાય એવું કરવું હોય તો આ ચીલા સારા પડે છે. મેં એમાં પણ દૂધી, સુજી, બેસન, ચોખા નો લોટ યુસ કર્યો છે. જે હેલ્થી પણ છે. ઈ રેસીપી બુક માં મુકવા માટે કઈંક નવું બનાવું પણ સાથે સાથે સેલુ પણ બનાવ્યું કે જેથી સરળ રહે. Bansi Thaker -
સુજી સ્ટફ મટર ઉત્તપમ
શાકભાજીતાજાં મળે તેથી તેનો ઉપયોગ કરી હેલ્ધી બ્રેકફાસ્ટ માં બનાવો સુજી સ્ટફમટર ઉત્તપમ.#નાસ્તો Rajni Sanghavi -
રવા ઇડલી
#ઇબુક૧#૧૩જ્યારે આપણે ઈડલી નો આથો કરવાનો ટાઈમ ન હોય અને તરત ઈડલી બનાવી હોય તો આ એક સરળ રીત છે રવા k સોજીની ઈડલી બનાવવા આ તરત જ બની જાય છે અને ખાવામાં પણ સોફ્ટર રહે છે બાળકોના નાસ્તા માટે પણ તમે બનાવી શકો છો Hiral Pandya Shukla -
સુજી ની ખીચડી
#ડિનર #સ્ટારખૂબ ઓછા તેલ માં બની જતી આ ડીશ માં શાક નો ભરપૂર ઉપયોગ કરીને બનાવી છે. આમેય ભારતીય વાનગીઓ નો સ્વાદ હમેશા પસંદ પણ આવે છે. Bijal Thaker -
-
બેસન ટીકકા મસાલા
#goldenapron3#week1ગોલ્ડન એપ્રોન ના પહેલા વીક માં બેસન અને ઓનીયન નો ઉપયોગ કરી મેં એક પંજાબી શાક બનાવ્યું છે.પનીર ના ટુકડા ને બદલે મેં બેસન ના ટૂકડા બનાવી ને કર્યું છે.બેસન ટીકકા મસાલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
સુજી અપ્પે
#ઇબુક૧#૪૫આ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. જે ડોસા ના બેટર થી બને છે.મે અહીં સુજી નો ઉપયોગ કરી ઈન્સ્ટન્ટ બનાવ્યા છે.અહી મનગમતા શાક ઉમરી ફેરફાર કરી શકાય. Nilam Piyush Hariyani -
રાઈસ બેસન ઢોંસા (Rice Besan Dosa Recipe In Gujarati)
રાઈસ બેસન ઢોંસા એટલે આપણા ઘરની રસોઈ માં વધેલા ભાત માંથી બનાવેલું એક નવું એક્સપેરિમેન્ટ. મેં બેસન ની સાથે ચોખા નો લોટ અને સુજી નો પણ ઉપયોગ કર્યો છે જે ઢોંસા ના પડ ને ક્રિસ્પી બનાવે છે. સાથે મેં ગાજર, બીટ જેવા હેલ્થી ઘટકો નો પણ ઉપયોગ કર્યો છે અને તેને ટેસ્ટી બનાવવા માટે મેં ફ્રેન્કી નો મસાલો વાપર્યો છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
સુજી બેસન ની ખમણ ઢોકળી (Sooji Besan Khaman Dhokli Recipe In Gujarati)
આજે મેં ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળી બનાવી છે .વઘાર પણ અંદર જ કરી દિધો છે.એટલે ઉપર થી તેલ અને મસાલા ની ઝંઝટ નહિ..ચા અને લીલી ચટણી સાથે સર્વ કરી છે..બપોરના ટી ટાઈમ માટે પરફેકટ છે. Sangita Vyas -
-
સુજી રોલ્સ (Sooji Rolls Recipe In Gujarati)
#TC#CF સુજી રોલ (ખાંડવી )જલ્દી થી બની જાય છે. અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. સુજી રોલ બનાવવું ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
હોમમેડ પનીર ટીક્કા ચીઝ પીઝા
#મિલ્કીઆ પીઝા મા બેઝ પણ ઘરમાં તૈયાર કરેલ છે. જેમાં મેંદાના બદલે ઘઉં ના લોટનો ઉપયોગ કર્યો છે. ચીઝ અને પનીર નું ટોપીંગ છે. Bijal Thaker -
વેજ પનીર સુજી રોલ
શાકભાજી અને પનીર હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે તે બાળકને પ્રોટીન પૂરું પાડે છે તે થી આપવું જોઈએ.#માઇઇબુક#સુપર શેફ૩ Rajni Sanghavi -
-
સુજી & ચાવલ હાર્ટી ચીલ્લા
#GA4#week22#cookpadindia#cookpadguj#cookpadચીલ્લાસાંજ ના હળવા ભોજન માટે સુજી તથા ચોખા ના વેજીટેબલ્સ થી ભરપુર ટેસ્ટી ચીલ્લા બેસ્ટ ઓપ્શન છે. વળી વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે તો તેને હાર્ટ શેઈપ આપેલ છે. Neeru Thakkar -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સ્નેક્સઆ ખૂબ ઝડપ થી બનતો વગર તેલ નો નાસ્તો છે. ગુજરાતી ઓ ની મનપસંદ વાનગી છે. Kunti Naik -
-
સીંધી બેસન વડીનું શાક
આ બેસન વડીનું શાક મમ્મી પાસે થી શીખ્યું છે. જેમાં વડીને બાફીને ગ્રેવીમાં પીરસવામાં આવે છે, Harsha Israni -
સુજી બોલ્સ (Suji balls recipe in Gujarati)
#RB8#week8#cookpadgujarati#cookpadindia#cookpad સુજી બોલ્સ ખૂબ જ ઝડપથી અને ઈઝીલી બની જાય તેવી રેસીપી છે. રવાના ઉપયોગથી બનાવવામાં આવતી આ વાનગીમાં સ્વાદ માં ઉમેરો કરવા માટે આદુ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછા તેલ ના ઉપયોગ વડે આ વાનગી સરસ બની જાય છે તેથી તેને આપણે એક હેલ્ધી રેસિપી પણ કહી શકીએ. Asmita Rupani -
-
તિરંગી ઢોકળા (Tirangi Dhokla Recipe in Gujarati)
#IndependenceDay2020#specialday_Recipe આ ઢોકળા મે ત્રણ રંગ મા બનાવ્યા છે. જે આપના તિરંગા ઝંડા ના રંગ છે. આ ઢોકળા એકદમ રુ સમાન નરમ ને જાલીદાર બનયા છે. મે આમા કોઈ કૃત્રિમ કલર નો ઉપયોગ નથી કર્યો. મે આમા પ્રાકૃતિક સબજી માથી જ રંગ ના ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpad_gujઢોકળા નું નામ સાંભળતા જ, નરમ અને લચીલા વ્યંજન આપણી નજર સામે આવી જાય છે. પ્રચલિત ગુજરાતી ફરસાણ , બિન ગુજરાતી સમાજ માં પણ અતિ પ્રિય છે. બહુ જલ્દી થી બની જતું આ સ્વાદિષ્ટ ફરસાણ એક ઉત્તમ નાસ્તો છે. વડી ચણા ના લોટ(બેસન) થી બનતું હોવાથી ગ્લુટેન ફ્રી પણ છે. Deepa Rupani -
વટાણા-સુજી ની કચોરી
#સ્ટારઆ સ્વાદિષ્ટ અને હેલ્થ છે. રેસીપી નો આઇડિયા યૂટયુબ પરથી લીધો છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ