ખાંડવી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ બેસન
  2. ૨-૧/૨ કપ ખાટી છાશ
  3. ૧ ચમચી ખાંડ
  4. જરૂર મૂજબ મીઠૂ
  5. ૧/૪ ચમચી હળદર
  6. ૧/૨ ચમચી મરચા પાઉડર
  7. ૨ ચમચી તેલ
  8. ૧/૨ ચમચી રાઈ
  9. ૧/૨ ચમચી તલ
  10. ૧ નંગ મરચૂ
  11. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન અને છાશ લેવી.

  2. 2

    ત્યાર બાદ તેમા હળદર,મરચૂ,ખાંડ નાખવી.

  3. 3

    ત્યારબાદ તેમા મીઠૂ નાખી બેટર સરખૂ કરી,ગેસ ચાલૂ કરી હલાવતા રહેવૂ,જ્યા સૂધી ખાંડવી થાળી પર ઢાળવાથી ના ચોંટે.

  4. 4

    ત્યારબાદ ખાંડવી ને પ્લેટ પર ઢાળીને ઠરે એટલે રોલ્સ વાળવા.

  5. 5

    ત્યારબાદ એક બાઉલ મા તેલ મૂકી તેમા રાઇ,તલ, મરચૂ નાખવા.અને વઘાર રેડી દેવો.અને ઉપર કોથમીર છાંટવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes