કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા વટાણા ઉસળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા વટાણા ઉસળ રેસીપી મુખ્ય ફોટો

લીલા વટાણા ઉસળ

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧

#ઇબુક૧

વધુ વાંચો

લીલા વટાણા ઉસળ

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧

#ઇબુક૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કિલોલીલા વટાણા
  • 2 ચમચીસુગર
  • 1કાંદો ઝીણો કાપેલો
  • 1ટોમેટો ઝીણો કાપેલો
  • 8કળી લસણ ઝીણુ કાપેલું
  • 2 ચમચીબેસન લોટ
  • 1 ચમચીગરમ મસાલા
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 4 ચમચીલાલ મરચુ
  • 2 ચમચીઉસળ મસાલો
  • 2 ચમચીઆમચૂર પાવડર
  • 1લીંબુ જેટલો ગોળ
  • 5 ચમચીઓઈલ
  • 1 ચમચીરાઈ અને હિંગ વઘાર માટે
  • થોડી કોથમીર
  • મીઠુ સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા ધોઈ એક વાડકા મા લઇ 2ચમચી સુગર નાખી તેની કુકર મા 3 સિટિ વગાડી બાફી લો. જેથી નરમ થાય અને કલર લીલો રહે. તપેલી મા કાઢી 4વાડકી પાણી નાખી ગેસ પર ગરમ મુકો.

    લીલા વટાણા ઉસળ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક નોનસ્ટિક પેન મા ઓઈલ ગરમ મૂકી રાઈ હિંગ નો વઘાર કરી લસણ સાંતળો તેમા કાંદો નાખી ગુલાબી થાય એટલે ટામેટા નાખી સાંતળો ઓઈલ છુટુ પડે એટલે બધા મસાલા નાખી હલાવું તેમા 1વાડકી પાણી મા ઓગાળી બેસન ની પેસ્ટ નાખી હલાવી વટાણા ના રસા મા નાખો. ગોળ અને આમચૂર નાખી ઉકાળો. મીઠુ નાખવુ..કોથમીર નાખી ઉસળ સેવ જોડે સર્વ કરવુ.

    લીલા વટાણા ઉસળ રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા વટાણા ઉસળ રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Parikh
Bijal Parikh @cook_18960223
પર February 06, 2020 04:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા સેવ ઉસળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર
  2. લીલી તુવેર ની કચોરી
  3. ઘઉં ના ફાડા ની ખીચડી
  4. સ્ટફ રોટલો
  5. ચોકલેટ સમોસા | ચોકોમોસા કેવી રીતે બનાવવું
  1. શાકાહારી મેક્સીકન સ્ટાઇલ સ્ટ્ફ્ડ કેપ્સિકમ
  2. ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati)
  3. સ્ટફ્ડ બ્રેડ સીગાર
  4. ચોકલેટ સમોસા | ચોકોમોસા કેવી રીતે બનાવવું
https://cookpad.wasmer.app/in-gu/recipes/11524165
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close