ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને ધોઇ ને સાફ કરી લેવા ને છિની લેવા.છિન નાની છિની થી છિનવુ.
- 2
હવે એક પેન લો. આમા ઘી ગરમ કરો. ઘી ગરમ થાય અટલે આમા ગાજર ઉમેરો કરો. ટેને થોડી વાર હાઇ જ્યોત પર થવા દ્યો. ને સતત હલાવટા રહેવુ જ્યા સુધી ગાજર નુ પાણી બડી ના જાય. પછી ગેસ ની જ્યોત ધિમિ કરી ગાજર નરમ થાય ત્યા સુધી સોટે કરવુ.
- 3
હવે ગાજર મા દૂધ ઉમેરો કરો. ટેને મીડિયમ ગેસ પર જ્યા સુધી દૂધ બડી ના જાય ત્યા સુધી હલાવત રહી સોટે કરો.
- 4
હવે ખાંડ ઉમેરો કરો. ટેને ધિમા ગેસ ની જ્યોત પર થવા ધ્યો જયા સુધી ખાંડ ઓગળે છે ના થાય ત્યા સુધી સાતદ્વુ.પછી આમા સુકા ફ્રુટ - બદામ, કાજુ, પિસ્તા ને કિસ્મિસ ઉમેરો કરો ને બરાબર મિક્સ કરી લો. જ્યા સુધી ઘી છૂટુ પડે ત્યા સુધી સાતદ્વુ. પછી ગેસ ની જ્યોત બંધ કરી લો.
- 5
હવે ઘી ઉમેરો અને ઇલાઇચી પાવડર ઉમેરો કરી મિક્સ કરી લો.
- 6
હવે આ સ્વીટ ડીશ ગાજરનો હલવો ખાવા માટે તૈયાર છે. હવે આ ગાજર હલવા ને પિરસવાનું બાઉલ મા કાધી સુકા ફ્રુટ થી ગાર્નિસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#FFC4#week4#food festival#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આખા વર્ષ દરમિયાન હું સૌથી વધુ રાહ ગણેશોત્સવ ની જોઉં છું. ગણેશજીની સ્થાપના કરી હોય એટલે થાળ ધરવામાં દરરોજ અલગ-અલગ મિષ્ટાન્ન તો બનાવતા જ હોઈએ. તેમાં મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે. તેમાં ખાંડ ના બદલે મિલ્કમેઈડ નો ઉપયોગ કર્યો છે.#GCR Rinkal Tanna -
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
Halwa Good to have in winter #week6 #GA4 Archana Shah -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#BW#gajar_halwo#winterspecial#Byebyewinter#cookpadgujarati Harsha Solanki -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર હલવો શિયાળા ની સિઝન માં બનતું હોય છે. ગાજર માં વિટામિન એ, સારી માત્રા માં હોય છે. વિટામિન એ આંખ ,અને સ્કીન માટે ફાયદાકારક હોય છે. તેથી હું શિયાળા માં ગાજર માંથી બનતી વાનગી બનાવું છું. અને ગાજર હલવો અમારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Rashmi Pomal -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ