સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર

#સ્ટફ્ડ
જ્યારે નાના બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે બહેનોની કિટ્ટી પાર્ટી ત્યારે દરેક ગૃહિણીને એક પ્રશ્ન સતાવતો હોય છે કે નાસ્તો શું રાખવો? તો આજે હું એક બાઈટિંગ સાઈઝ સ્ટાર્ટરની રેસિપી લઈને આવ્યો છું. જે બાળકોને તો ભાવશે સાથે સાથે કિટ્ટી પાર્ટીમાં ગેમ રમતાં-રમતાં પણ ચટરપટરમાં ખાઈ શકાશે બધાને કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાશે.
આજની રેસિપીમાં મેં મોનેકો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે. મોનેકો બિસ્કીટ પર અલગ-અલગ પ્રકારનાં સલાડ, ચીઝ, જામનાં ટોપિંગ્સતો હવે ઘણા જૂના થઈ ગયા. આજે મેં મોનેકો બિસ્કીટમાં બાફેલા બટાકા, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલાનું સ્ટફિંગ બનાવીને પછી તેને સેવમાં કોટ કરીને સર્વ કર્યા છે. જે સ્વાદમાં અને દેખાવમાં લાજબાવ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી.
સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર
#સ્ટફ્ડ
જ્યારે નાના બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે બહેનોની કિટ્ટી પાર્ટી ત્યારે દરેક ગૃહિણીને એક પ્રશ્ન સતાવતો હોય છે કે નાસ્તો શું રાખવો? તો આજે હું એક બાઈટિંગ સાઈઝ સ્ટાર્ટરની રેસિપી લઈને આવ્યો છું. જે બાળકોને તો ભાવશે સાથે સાથે કિટ્ટી પાર્ટીમાં ગેમ રમતાં-રમતાં પણ ચટરપટરમાં ખાઈ શકાશે બધાને કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાશે.
આજની રેસિપીમાં મેં મોનેકો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે. મોનેકો બિસ્કીટ પર અલગ-અલગ પ્રકારનાં સલાડ, ચીઝ, જામનાં ટોપિંગ્સતો હવે ઘણા જૂના થઈ ગયા. આજે મેં મોનેકો બિસ્કીટમાં બાફેલા બટાકા, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલાનું સ્ટફિંગ બનાવીને પછી તેને સેવમાં કોટ કરીને સર્વ કર્યા છે. જે સ્વાદમાં અને દેખાવમાં લાજબાવ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેને મેશ કરો તેમાં કેપ્સિકમ, ટામેટાં, ગાજર, કોથમીર ઉમેરો. તેમાં ઝીણા સમારેલી ડુંગળી પણ ઉમેરી શકાય છે.
- 2
તેમાં ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરો. તેમાં લસણની ચટણી પણ ઉમેરી શકાય છે.
- 3
જો ગ્રીન ચટણી બનાવતી વખતે તેમાં ખટાશ ન ઉમેરી હોય તો સ્ટફિંગ બનાવતી વખતે લીંબુનો રસ અથવા આમચૂર પાવડર ઉમેરવો. આ રીતે સ્ટફિંગ તૈયાર કરો.
- 4
તૈયાર કરેલા સ્ટફિંગને મોનેકો બિસ્કીટ પર એક ચમચી જેટલું લગાવો તેની પર બીજું મોનેકો બિસ્કીટ મૂકી તેને સ્ટફિંગ ભરેલા ભાગે વચ્ચે ઝીણી નાયલોન સેવમાં કોટ કરો. આ રીતે બધા મોનેકો બિસ્કીટને સ્ટફ કરીને તૈયાર કરો અને સર્વ કરો.
- 5
તો તૈયાર છે સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર.
- 6
પ્રોસેસ ટૂંકમાં સમજાવતો ફોટો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોનેકો સેવપુરી વ્હીલસ #ઝટપટ
આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે. Doshi Khushboo -
-
-
-
સ્ટફ મોનેકો બાઇટ્સ
#cookpadindiaનાની નાની ભૂખ માં કે સાંજે શું ખાવું ત્યારે આ બાઇટ્સ બનાવી ને ખાવાથી સંતોષ પણ મળશે અને ટેસ્ટી પણ લાગશે . Rekha Vora -
સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવપુરી (Stuffed Monaco biscuit sevpuri recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3 #week21 #spicyઆ સેવપુરી બાળકોને નાસ્તામાં ખુબ જ પસંદ આવશે.ફટાફટ બની જાય છે.બીજા થી કંઈક અલગ હોવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે જરૂર ટ્રાય કરજો.. Kala Ramoliya -
મોનેકો બિસ્કીટ પકોડા
#zayakaQueens#તકનીકમિત્રો વરસાદની સિઝનમાં પકોડા તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ અવનવી જાતના પકોડા ખાવાની તો મજા જ કંઈ અલગ હોય છે તો ચાલો મિત્રો આજે એક અવનવી જાતના મોનેકો બિસ્કીટ માંથી બનાવેલા પકોડા ટ્રાય કરીએ. Khushi Trivedi -
હેલ્થી સેન્ડવીચ બિસ્કીટ
#હેલ્થડેબાળકોનું ફેવરિટ બિસ્કીટ માંથી હેલ્ધી સ્નેક્સ તૈયાર કર્યું છે મારી દીકરી "(હેન્સી નગદીયા)" તે પાંચ વર્ષની છેઅને તેને કુકિંગ નો ખૂબ જ શોખ છે જે આ રેસિપી તેણે જાતે જ બનાવી છે અને જાતે જ સર્વ કરી છે .આ રેસિપીમા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે .ટોમેટો કેચપ પણ ઘરે બનાવેલો છે.ઘણા બાળકોને બિસ્કીટ બહુ જ ભાવતા હોય છે અને વેજીટેબલ ખાતા ન હોય તો તેને આવી રીતે ઇનોવેશન કરીને એક રેસિપી બનાવી શકાય છે તો મારી દીકરી તમારી સાથે હેલ્ધી રેસિપી શેર કરે છે Falguni Nagadiya -
મોનેકો સ્ટફ્ડ સેવપુરી(Monaco Stuffed Sevpuri Recipe In Gujarati)
#મોમ આ રેસિપી મારા છોકરાં એ મારા માટે બનાવી હતી. તેમાં હું તેને મદદરૂપ થઇ હતી. આ અનુભવ મારા માટે અદભૂત આનંદનીય અને પ્રશંસનીય હતો. તમે પણ તમારા બાળકો સાથે આવો અદભૂત અનુભવ કરો મજા આવી જાય છે. Patel chandni -
-
બિસ્કીટ ભેળ
#પાર્ટીકિટ્ટી પાર્ટી માટે એકદમ પરફેક્ટ વાનગી છે.ઝટપટ બની જાય છે. ઘર માં મળી રહે તેવા ઘટકો થી બને છે, ઓછા સમય માં તેમજ નાના બાળકો પણ બનાવી શકે છે. Jagruti Jhobalia -
સ્ટફડ મોનેકો સેવપુરી વ્હીલસ
#ભરેલી આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે. Doshi Khushboo -
-
અવધિ ગોભી સ્ટાર્ટર
#ZayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ ગોભી ની રેસીપી થી પ્રેરાઈ ને મેં બીજી રેસીપી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક સુંદર સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સૌ કોઈને પસંદ આવે તેવું જ છે Shail R Pandya -
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
મોનેકો બાઈટ્સ
#ઇબુક#Day30#દિવાળીઆ ડીશમાં બટાકા, ડુંગળી, કોથમીર ચટણી, આમલીની ચટણી, ચાટ મસાલો વગેરે સામગ્રી ઉમેરીને સ્ટફીંગ તૈયાર કરી મોનેકો બિસ્કીટની સ્લાઈસ પર લગાવી નાયલોનની સેવમાં રગદોળી સર્વ કર્યુ છે. Harsha Israni -
-
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
-
મોનેકો સેન્ડવિચ
#WDCભૂખ મીટાવીંગ😋 એન્ડ જટપટ બનીંગ 😁😜 જી હા કંઈક જલ્દી અને યમ્મી ટ્રાય કરવું હોય તો આ મોનેકો સેન્ડવીચ કરવા જેવી છે. જેના માટે બહુ જાજા ઈન્ગરેડીઅન્સ પણ નથી જોઈતા અને ના તો વધારે મસાલા. Bansi Thaker -
મોનેકો મસાલા ઉપમા બાઇટ્સ
મોનકો બિસ્કીટ પર અલગ અલગ ટૉપિંગ્સ કરતા હોઈએ છે. ઉપમા સાથે નું કોમ્બિનેશન સ્વાદિષ્ટ લાગે છે અહીંયા હું મસાલા ઉપમા પણ બનવાની રીત બતાવિશ. Disha Prashant Chavda -
મોનેકો ચાટ
#ડીનરજે દિવસે પાણીપુરી બનાવી તે દિવસે મોનેકો ચાટ પણ બનાવી હતી. મારા સાસુ એ કહ્યુ કે મોનેકો બિસ્કીટ છે એપણ બનાવી જ દે. Sachi Sanket Naik -
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
મસાલા પાપડ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week1મિક્સ આચાર, સૂપ, સ્ટાર્ટર, રાયતું, સલાડ પછી આવે છે પાપડ. પાપડ એ રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સ પહેલા સર્વ કરવામાં આવતા હોય છે. જેમાં અડદનાં રોસ્ટેડ પાપડ, ફ્રાયડ પાપડ, મસાલા પાપડ મુખ્ય છે. આ સિવાય જો તમે ગામઠી રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં ગુજરાતી ફૂડ સાથે શેકેલા ખીચા પાપડ, મસાલા ખીચા પાપડ વગેરે સર્વ કરવામાં આવતા હોય છે. તો આજે આપણે અડદનાં તેમજ ચોખાનાં ખીચા મસાલા પાપડ બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
કર્ડ શોરબા
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber આપણે બધા વિવિધ પ્રકારનાં સૂપ તો પીતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે બનાવીશું કર્ડ શોરબા. શોરબા એ બાલ્કન્સ, ઉત્તર આફ્રિકા, મધ્ય યુરોપ, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા તથા ભારતીય ઉપખંડમાં વિવિધ રાષ્ટ્રીય ભોજનમાં જોવા મળતા વિવિધ પ્રકારનાં સૂપમાંથી એક છે. જેને ગરમાગરમ સર્વ કરવામાં આવે છે. તે એક અફઘાની ટ્રેડિશનલ રેસિપી છે અને શોરબા શબ્દ પર્શિયન શબ્દ "શોર" એટલે કે સોલ્ટી અને "બા" એટલે વોટર પરથી બન્યો છે. English માં તેને chorba તરીકે પણ ઓળખાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પનીર ચીઝી મોનેકો બાઈટ્સ
ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ એવું એક ચટપટુ સ્ટાર્ટર...#સ્ટાર્ટ Sachi Sanket Naik -
ઈન્સ્ટન્ટ દહીં ભલ્લા
#હોળીહોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેમાં હોળીની પૂજા તો થાય છે અને બીજા દિવસે ધૂળેટીનાં બધા એકબીજા સાથે રંગોથી હોળી રમે છે. તો આ પ્રેમનાં તહેવારમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવાય છે. હોળીનાં દિવસે સવારે બધાં ઠંડુ ખાતા હોય છે અથવા ધાણી મમરા ખાતા હોય છે તથા ધૂળેટીનાં દિવસે રંગોથી રમ્યા પછી પણ ઈન્સ્ટન્ટ બની જાય તેવી વાનગી બનાવવાનું પ્રીફર કરતાં હોય છે. તો આજે હું પોસ્ટ કરું છું ઈન્સ્ટન્ટ રેસિપી જો થોડી પૂર્વ તૈયારી કરેલી હોય તો તે ફક્ત ૫ મિનિટમાં બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજ. ચીઝ કોર્ન ચાટ
#મિલ્કી આપણે મૂવી જોવા જઈએ ત્યારે ઈન્ટરવલમાં કોર્ન મસાલા ચાટ ખાઈએ છીએ. અમદાવાદમાં લો ગાર્ડન પાસે સ્ટ્રીટ પર પણ આ કોર્ન ચાટ ખૂબ જ ટેસ્ટી મળે છે. જે લીંબુ મસાલા, બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા જેવી અલગ-અલગ પ્રકારની મળતી હોય છે. આજે આપણે શીખીશું વેજ. ચીઝ કોર્ન ચાટ જે ખૂબ જ ચટપટી તથા સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દહીંવાલે આલુ (ફરાળી)
#મિલ્કી આજે અગિયારસ છે તે નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસનાં દિવસે આપણે ફરાળમાં સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ તો આજે મેં સૂકી ભાજીમાં થોડું ટ્વીસ્ટ કરીને દહીંવાલે આલુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ