કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઉં મિસળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઉં મિસળ રેસીપી મુખ્ય ફોટો

પાઉં મિસળ

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#ઇબુક૧
#૪૫
# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએ
બધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે

#ઇબુક૧
#૪૫
# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએ
બધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે

વધુ વાંચો

પાઉં મિસળ

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#ઇબુક૧
#૪૫
# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએ
બધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે

#ઇબુક૧
#૪૫
# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએ
બધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મીનીટ
૧ડીશ
  • 100 ગ્રામ ફણગાવેલા મઠ
  • 2કાદા ઝીણા સમારેલા
  • 2ટમેટા ઝીણા સમારેલા
  • 2લીલા મરચા, આદુ, ની પેસ્ટ
  • 1 ચમચીલીલું લસણ ઝીણું સમારેલું
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1 ચમચીમરચું પાવડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી રાઈ જીરું
  • ચપટીહિંગ
  • લીમડાના પાન
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • ખજૂર આમલીની ચટણી
  • ઉસળની સેવ
  • 4પાઉં
  • પાણી ૨ ગ્લાસ
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ કૂકરમાં મઠ મીઠું સ્વાદ અનુસાર અને હળદર નાખીને પાણી નાખી બાફી લો

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઇ જીરું હિંગ લીમડો નાખી વઘાર કરી તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો અને મીક્સ કરો ત્યાર બાદ તેમાં લીલું લસણ અને ડુંગળી ઝીણી સમારેલી નાખી મીક્સ કરો અને સાંતળો પછી તેમાં ટમેટા ઝીણા સમારેલા ઉમેરો અને મીક્સ કરો પાંચ મિનિટ હલાવતાં રહો ત્યાર બાદ તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું, આમચૂર પાઉડર નાખી મીક્સ કરો અને તેમાં પાણી ઉમેરીને પાકવા દો

  3. 3

    ત્યાર બાદ તેમાં બાફેલા મગ ઉમેરો અને મીક્સ કરો જાડો રગડો થાય ત્યાં સુધી ઉકાળો

  4. 4

    ત્યાર બાદ નીચે ઉતારી એક બાઉલમાં કાઢી ઉપર સેવ કાંદા ઝીણા સમારેલા કોથમીર ઝીણી સમારેલી નાખી ઉપર ખજૂર આમલીની ચટણી નાખી પાઉં સાથે સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ હેલ્ધી પાઉં મિસળ નો સ્વાદ માણો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
પર February 12, 2020 05:14
સૂરત

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાવ મિસળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા કોર્ન ઢોકળા
  2. સ્ટ્રોબેરી મોહિતો
  3. વેજીટેબલ ટમેટાં સૂપ
  4. પાઈનેપલ મીન્ટ પંચ
  5. રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણી
  1. સેન્ડવીચ ઢોકળા
  2. ગાજર નો હલવો
  3. ગ્રીન લેમન ટી
  4. પાણીપુરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11560650
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close