ગાજર નો હલવો

Dipti M Kavathiya
Dipti M Kavathiya @cook_20062500
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગ ગાજર
  2. ૧/૨ કપ ખાંડ
  3. ૨ ચમચી ધી
  4. ૨ ચમચી મલાઈ
  5. ૧ કપ દુધ
  6. ૫ થી ૬ નંગ કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પેન માં ધી નાખી ગરમ થાય પછી તેમા ખમણેલું ગાજર ઊમેરી સેકવુ

  2. 2

    પછી તેમા ખાંડ, દુધ, ને મલાઈ નાખી કણી પડે ત્યારે સુધી હલાવુ

  3. 3

    પછી તેમા કાજુ બદામ નાખી સવઁ કરો...

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti M Kavathiya
Dipti M Kavathiya @cook_20062500
પર

ટિપ્પણીઓ

Similar Recipes