સ્પાઈશી સ્પાઈડર બાઈટ્સ😋

Kalyani Pandya @cook_20418171
#goldenapron3
#તીખી😤
#Maggie🍝 + Salad🍢 + Bread🍞
#Week 3
#જુનાગઢ
સ્પાઈશી સ્પાઈડર બાઈટ્સ😋
#goldenapron3
#તીખી😤
#Maggie🍝 + Salad🍢 + Bread🍞
#Week 3
#જુનાગઢ
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ સ્ટફીન્ગ નુ મિસ્રણ બનાવવા માટે, એક બાઉલ મા આપેલી બધી જ સ્ટફીન્ગ ની સામગ્રી ને લઈ મિક્સ કરો.
- 2
મિક્સ થઈ ગયા બાદ તેના નાના ગોળા બનાવો.
- 3
હવે એક તપેલા મા મેગી ને 75% જેટલી પાણી સાથે બાફી ને પાણી નીતારી ઠરવા દો.
- 4
મેગી ઠરી ગયા બાદ તેમા કોર્નફ્લોર ઉમેરો અને બનાવેલા ગોળા ઉપર મેગી નુ કોટીન્ગ કરી લો.
- 5
હવે બનાવેલા ગોળાને ગરમ તેલ મા તળી લો અને ગરમ ગરમ સોસ ની સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11661105










ટિપ્પણીઓ