Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11669512

શાક બધું સમારી લો. પેન માં તેલ મૂકી તેમાં હિંગ નાખી લસણ નાં ટુકડા નાખવા. ત્યારબાદ સમારેલું શાક નાખી મીઠું અને બધા મસાલા નાખી દેવા. અને ધીમા તાપે ચડવા દેવું.
થોડી વાર પછી ટામેટું સમારેલું નાખી ને 2-3 મિનિટ કુક કરવું. ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ પીરસવું.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ