ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી

મિત્રો આ મારી cookpad પર પ્રથમ રેસિપી છે.બધા બહુ સરસ વાનગીઓ બનાવીને રોજ પોસ્ટ કરે છે તેનાથી inspired થઈ આજે હું આ મારી એક રેસિપી તીખી વાનગીની ચેલેન્જમાં પોસ્ટ કરી રહી છું. મને આશા છે કે આપ સહુને આ પસંદ આવશે અને આપ આપના ત્યાં બનાવી જરૂરથી try કરજો ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી.
#વિકેન્ડ ચેલેન્જ
#તીખી
#ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી
ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી
મિત્રો આ મારી cookpad પર પ્રથમ રેસિપી છે.બધા બહુ સરસ વાનગીઓ બનાવીને રોજ પોસ્ટ કરે છે તેનાથી inspired થઈ આજે હું આ મારી એક રેસિપી તીખી વાનગીની ચેલેન્જમાં પોસ્ટ કરી રહી છું. મને આશા છે કે આપ સહુને આ પસંદ આવશે અને આપ આપના ત્યાં બનાવી જરૂરથી try કરજો ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી.
#વિકેન્ડ ચેલેન્જ
#તીખી
#ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બેબી કોર્ન, લીલા મરચા,લીલી ડુંગળીને એક shape માં કાપી કેવા. બેબી પોટેટો ને દરેકના બે કટકા કરી એક સીટી વાગે ત્યાં સુધી મીઠુ નાખી છાલ સાથે બાફી લેવા.સાથે કોથમરી, ગાજર પણ સમારી લેવા.
- 2
ત્યારબાદ બેબી કોર્ન અને બાફેલા પોટેટોને ક્રિસ્પી કરવા માટેની વિધી કરીશું, તેલ ગરમ કરવા રાખી. ત્યાં સુધીમાં બેબી કોર્નમાં એક ચમચી કોર્ન ફ્લોર, સ્વાદ અનુસાર મીઠું અને એક મોટી ચમચી મરી પાવડર નાખીશું.સાથે એક ચમચી પાણી નાખી મિક્સ કરીશું. સાથે મેં તેમાં થોડા ચીલી ફ્લૅક્સ પણ નાખ્યા છે વધારે તીખા બનાવા.એજ રીતે બેબી પોટેટોને પણ કોર્ન ફલોર વાળા કરી નાખવા.
- 3
ત્યારપછી ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી ને કિચન ટોવેલ પર કાઢી લેવા.
- 4
હવે આપણે આખરી પ્રોસેસ કરીશું જેમાં એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરીશું પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરી, બારીક સમારેલ લીમડાના પાન, લસણ, લીલા મરચા, લીલી ડુંગળી (પાન સાથે), થોડી કોથમીર, આદુ અને સ્વાદ અનુસાર થોડું મીઠું અને મરી પાવડર નાખી 1 મિનિટ સાંતળવું.
- 5
હવે તેમાં મસાલા ઘટ્ટ થાય તે માટે એક નાની ચમચી કોર્ન ફ્લોરમાં પાણી નાખી તે આ વઘાર માં ઉમેરવું. તે જરા ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં તળેલા બેબી પોટેટો અને કોર્ન નાખી બરાબર મિક્ષ કરવું.
- 6
ચાલો ત્યારે આપણા તીખા તમતમતા ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી તૈયાર છે તેમાં લીલી ડુંગળી ના પાન અને કોથમીર નાખી એક પ્લેટમાં કાઢી મન પડે તેમ ગાર્નીશ કરો અને ગરમાગરમ પીરસો. મેં મારા માટે થોડા ક્રિસ્પી પેપર બેબી પોટેટો કાઢી લીધા છે મને એ એકલા પણ બહુ ભાવે. સાથે ગાજર મૂળાનું સલાડ અને પાઇનેપલ જ્યૂસ પણ પીરસ્યા છે. સ્વાદ અને દેખાવ બંને માં બહુ સારા બન્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેબી કોર્ન મસાલા
#ડીનરબેબી કોર્ન, સ્વીટ કોર્ન અને ગાજર નો ઉપયોગ કરીને સરસ પંજાબી સ્વાદ ની સબજી બનાવી છે. રેસ્ટોરન્ટ ના સ્વાદ ને પણ ભુલાવી દે એવું સરસ શાક બને છે. ઓછા માં ઓછી સામગ્રી વાપરીને પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. અને ડીનર માં આવા રસાદાર શાક સરસ લાગે છે, જેને રોટલી, ભાખરી, કે પરોઠા સાથે પીરસો. Bijal Thaker -
-
🌽બેબી કોર્ન પકોડા🌽 (Babycorn Pakoda Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: Pakoda/પકોડાબેબી કોર્ન ના પકોડા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે જે પાર્ટી સનેકસ માટે પરફેક્ટ છે. Kunti Naik -
ક્રિસ્પી ચીઝી પોટેટો રોલ
#એનિવર્સરી# સ્ટાર્ટર સ્ટાર્ટર માં મેં બાળકો ના ફેવરેટ ,ટીનેજર્સ ,ના પણ ફેવરેટ એવા ચીઝી ક્રિસ્પી પોટેટો રોલબનાવ્યાં છે. Krishna Kholiya -
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)
આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે. Suchita Kamdar -
પેક પોટેટો
#MFFપેક પોટેટો માં મિડીયમ બટાકા ના બે કટકા પણ લઈ શકાય અને નાની બટેટી પણ લઈ શકાય..આજે મે બટેટી,બેબી પોટેટો યુઝ કરી છે Sangita Vyas -
-
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
પેરી પેરી બેબી પોટેટો(Peri peri Baby potato Recipe in Gujarati)
આ બેકડ બેબી પોટેટો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. અત્યારે નવા બટેટા ની સીઝન છે. બટેટા નવા સરસ આવે છે. નવા બટેટા નો સ્વાદ જ અલગ હોઈ છે અને આ સીઝન માં ખાવા ની મજા જ અલગ છે. નવા બટેટા સાથે ચીઝ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. #GA4#week16#peri peri#બેકડ ચીઝ પેરી પેરી બેબી પોટેટો# Archana99 Punjani -
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ... Dharti Vasani -
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
પોટેટો તાકોઝ
તાકોઝ અલગ અલગ પ્રકાર ના હોય છે.મે આજે પોટેટો ના તાકોઝ બનાવ્યા છે જેમા મે પાલક,પનીર અને સ્વીટ કોર્ન નુ ફિલિંગ કર્યુ છે Voramayuri Rm -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
નોન ફ્રાઇડ કોર્ન ફ્રિટર્સ(Corn Fritters Recipe in Gujarati)
#MRCમકાઈ ચોમાસા દરમિયાન સારી મળે છે. તો અહી મેં હેલ્થ ને ધ્યાન માં રાખી નેઓછા તેલ નો ઉપયોગ કરી ને કોર્ન ફ્રિટર્સ બનાવ્યા છે. જે ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.રેસિપી ની વીડિયો લિંક:https://youtu.be/VJfUMF6E6AE Bijal Thaker -
બેબી કોર્ન પનીર મસાલા સ્ટીક્સ (Baby Corn Paneer Masala Sticks Recipe In Gujarati)
#PC#cookpad#cookpadindia#cookpadgujarati#Paneer બેબી કોર્ન એ વિટામિન થી ભરપૂર છે. જો તમે તમારી આંખની ખાસ સંભાળ રાખવા માગતા હો તો બેબી કોર્નનું સેવન અવશ્ય કરો . વડી આ એક લો કેલેરી ફૂડ છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે. Neeru Thakkar -
ગ્રીલ્ડપનીર, લેટયૂસ અને સિડ્સ સલાડ
#મિલ્કી મિત્રો આ સ્પેશ્યલ મેં મિલ્કી કોન્ટેસ્ટ માટે બનાવેલ સલાડ છે. આ એક કૅલ્શિય થી ભરપૂર સલાડ છે. જેમાં મેં દરેક વસ્તુ કેલ્શિયમ રિચ નાખેલ છે જેમ કે પનીર, લેટયૂસ અને સાથે તેમાં વિવિધ પ્રકારના સિડ્સ એટલેકે પંપકીન(કોડા ના) સિડ્સ, વોટરમેલન સિડ્સ, સનફ્લાવર સિડ્સ, અળસી અને કાળા તથા સફેદ તલ સાથે ઓલિવ ઓઇલ વાપરેલ છે. ખુબજ ટેસ્ટી અને હેલ્થી સલાડ છે આ. જરૂર બનાવી try કરજો. Yogini Gohel -
-
ઇટાલિયન પોટેટો (Italian Potatoes Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiઈટાલિયન પોટેટો આ રેસીપી મેં MONIKA JAIN Ketki Dave -
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
-
પોટેટો વેજિઝ
#star#ફ્રાયએડપોટેટો વેજિઝ ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ ફાસ્ટ ફૂડ છે. જે બટેકા માંથી બનાવવામાં આવે છે. વેજેઝ ને તળવા અથવા તો બેક કરવા માં આવે છે. તેને સોર ક્રીમ અથવા તો ચીલી સોસ સાથે સર્વ કરવા માં આવે છે. મે અહીંયા સિસનિંગ માં મિક્સ હર્બસ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાઉડર વગેરે નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
સ્વીટ કોર્ન અને ભાત ના રોલ્સ
#culinaryQueens#તકનીક#અઠવાડિયું-2#ડીપ ફ્રાયપોસ્ટ-1ડીપ ફ્રાય તકનીક નો ઉપયોગ કરી સ્વીટ કોર્ન અને ભાત થી આ રોલ બનાવ્યા છે જે ક્રિસ્પી ,અને ચટપટા ,સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
બેબી કોર્ન પકોડા (Baby Corn Pakoda Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આ એક ડિલીશીયસ સ્ટાર્ટર છે.જે નોર્થ ઈન્ડિયા માં લંચ અથવા ડિનર માં સ્ટાર્ટર તરીકે સર્વ થતાં હોય છે.જેમાં બેસન,ચોખા નો લોટ અને કોર્ન ફલોર ની સાથે મસાલા નો ઉપયોગ કરી બનાવાય છે. Bina Mithani -
ચીલી પોટેટો પીઝા (Chili Potato Pizza Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો ઓઈલ રેસિપીચીલી પોટેટો પીઝા (નો મેંદા, નો ઓઇલ, નો બેકિંગ પાઉડર , નો સોડા , નો બેકિંગ )આ પીઝા એવો છે કે બધી માતાવો ખુશી ખુશી આપડી ઘરે બનાવશે. ઘરના ના નાના મોટા બધા સભ્યવો ને ખૂબ ભાવશે.બનાવામાં એકદમ સેલીટેસ્ટી પણ અને હેલ્થી પણજરૂર ટ્રાય કરો Deepa Patel -
ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
#GA4#Week20આ ડીશ સ્નેક્સ માં ખાવા માં ખૂબ જ મઝા આવે છે.બહુજ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ