રાંધવાની સૂચનાઓ
- 1
બેસનને ચાળીને એક બાઉલમાં નાંખો. તેમાં હળદર, મરચુ, અજમો, હીંગ,મીઠું ને સોડા ઉમેરો
- 2
તેમાં બે ચમચી ગરમ તેલ ઉમેરીને સારી રીતે મેળવો અને થોડું પાણી ઉમેરીને એકદમ કડક લોટ બાંધી લો
- 3
ભીનું કાપડ થી ઢાંકીને થોડું વાર મૂકી દો
- 4
કડાહી માં તેલ ગરમ કરો અને સેવ કાઢવાની મશીન માં મનગમતી જાળી લગાવીને તેમાં થોડું લોટ નાંખીને ગરમ તેલ માં સેવ પારી લો
- 5
નીચેનો ભાગ થોડો ગોલ્ડન અને કડક થઈ જાય એટલે તેને ફેરવીને બીજી બાજુ તળો. બંને બાજુ તળાઈ જાય એટલે સેવને કાઢી લો.
- 6
થોડું ઠંડુ થવા પછી સેવ કડક થઇ જશે પછી ક્રશ કરી લો અને એરટાઈટ કન્ટેનર માં સ્ટોર કરો.ચા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11682401




ટિપ્પણીઓ