મેથી -પાલક ની ક્રિસ્પી પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ, રવો અને વેસણ લો.પછી તેમાં ઝીણી સમારેલી મેથી અને પાલક નાખી દો.ત્યારબાદ તેમાં અજમાં, તલ, હળદર,મીઠું, હિંગ અને મોંણ નાખી સરસ રીતે મિક્સ કરી પુરી નો લોટ બાંધી લો. અને તેને 10 મિનિટ ઢાંકી ને રાખી દો.
- 2
પછી તે લોટ ને મસળી તેમાં થી એક મોટી રોટલી વણી એક નાની વાટકી અથવા ઢાંકણ થી ગોળ શેપ આપી દો.અને તે પુરી ને અડધી કલાક પંખા નીચે સુકવી દો.
- 3
હવે તેને ગરમ તેલ માં ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 4
તો તૈયાર છે આપણી મેથી -પાલક ની ક્રિસ્પી પુરી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
-
પાલક ની કડક નાસ્તા પુરી
#LBબાળકો ને નાસ્તા માં આપવા માટે નું એક સારું ઓપ્શન છે અને પાલક ની ભાજી હોવા થી નુટ્રીશન થી ભરપૂર છે અને ક્રિસ્પી છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
મેથી ની પુરી
#goldenapron3#week 6#તીખી ગોલ્ડન એપ્રોન માં મેથી, આદુ,લેમન આ વસ્તુઓ નો ઉપયોગ કરી ને અનેતીખી રેસિપી માં લીલાં મરચાં નો ઉપયોગ કરીમેં આજે નાસ્તા માટે મેથી ની પુરી બનાવી છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
-
-
-
પાલક અને બીટ ની પુરી
#goldnapron3#week8#ટ્રેડિશનલપાલક અને બીટનો ઉપયોગ કરી ને મેં પુરી બનાવી છે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
-
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11654601
ટિપ્પણીઓ