ગાજરનો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ની છાલ ઉતારી લઇશું હવે તેને છીણી ની મદદથી એકસરખું છીણ કરી નાખશું
- 2
હવે એક વાસણમાં થોડું ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ગાજરનો થી ઉમેરી દેવું ધીમા ગેસ એ ગાજર ને ઘીમાં સાંતળવા ઘી છૂટું પડવા લાગે એટલે તેમાં દૂધ ઉમેરવું જરૂર મુજબ હવે તેને બધું જ દૂધ બળી જાય ત્યાંસુધી ધીમા તાપે ચડવા દેવું દૂધ નાખતી વખતે તેની સાથે મોળો માવો અથવા બે પેંડા ઉમેરી દેવા
- 3
ગાજરનો હલવો ચડતો હોય ત્યારે તેમાં બે-ત્રણ એલચીનો પાવડર કરી ભૂકો તેમાં નાખવો જેથી ટેસ્ટ ખુબ સરસ આવશે હવે દૂધ બધું જ બળી જાય પછી તેમાં આપણે ખાંડ નાખી શું અને ઉપરથી કાજુ-બદામ અને કિસમિસ નાખી શું તો તૈયાર છે ગાજરનો હલવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11687136










ટિપ્પણીઓ