કેસરદૂધપાક

Foram Bhojak @cook_15862179
કેસરદૂધપાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા પાણી માં ધોઈ ને પાણી મા પલાળવા. અર્ધો કલાક માટે, બીજી બાજુ મોટા જાડા તળિયા વાળા તપેલા માં દૂધ કાડી ને ગરમ કરવા મૂકવું. પછી ગરમ થાય પછી ચોખા અંદર નાખવા.
- 2
દૂધ ૨ થી ૩ ઉભરો આવે દૂધ એકદમ ઘટ્ટ થવા દેવો અને ચમચો ફેરવતા રહેવું આજુબાજુ ચોટી નહીં તેનું ખાસ ધ્યાન રાખવું ચારોફી, બદામ કતરણ, પિસ્તા,કાજૂ કતરણ નાંખવી.
- 3
દૂધ ને અંદર કેસર વાળા નાખવા, પછી ખાંડ નાખવી, દુધપાક મસાલો નાખવો 2ચમચી, ઈલાયચી નાખવું, ઘટ્ટ થાય, પછી ગેસ બંદ કરવો.
- 4
દૂધ પાક ઠંડો થાય પછી એક કટોરી માં કાધી ને ગુલાબ ની પાંખડી કેસર, સાથ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ ફીરની
#એનિવર્સરી#ડેઝર્ટ/ હોળી નો તહેવાર નજીક જ છે, એટલે ઠંડાઈ તો હોય જ, અને ફિરની સાથે કમબાઇન કરી એક ઠંડુ ઠંડુ ડેઝર્ટ બનવ્યું છે. Safiya khan -
-
એવાકાડો ઠંડાઈ
#HRc હોળી સ્પેશ્યલ રેસીપી હોળી સ્પેશ્યલ દિવસ ઉપર એવાકાડો ઠંડાઈ બનાવીને પીવાની મજા આવે છે ગરમી સીઝન મા ઠંડાઈ પીવાની ખૂબ જ મજા આવે છે પારૂલ મોઢા -
-
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
કેસરિયા દૂધ પાક
#ચોખાદૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. દૂધ પાક માં મુખ્યત્વે દૂધ, ચોખા, ખાંડ, કેસર, સુકો મેવો જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત ચારોળી અને ઇલાયચી પણ નાખી શકાય છે. Anjali Kataria Paradva -
કેસર દૂધપાક (Kesar Dudh Paak Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કેસર_દૂધ_પાક ( Kesar Dudh Paak Recipe in Gujarati ) દૂધ પાક ગુજરાતી ટ્રેડિસનલ ડેઝર્ટ છે. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાત માં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે.દૂધ પાક માં મુખ્યત્વે દૂધ ચોખા ખાંડ કેસર એન્ડ સૂકા મેવા જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત આમાં ચારોળી એન્ડ ઈલાયચી પાઉડર પણ ઉમેરવા માં આવે છે. આ કેસર દૂધ પાક ખાવા ની અસલી મજા પૂરી સાથે આવે છે. મહેમાન આવે ત્યારે મોટાભાગ ના લોકો ના ઘરે સ્વીટ માં કોઈ ડીશ બનતી હોય છે તો તે છે દૂધ પાક. Daxa Parmar -
-
ડ્રાયફ્રુટ દૂધ (Dryfruit Milk Recipe In Gujarati)
આ દૂધ તંદુરસ્તી માટે ઉતમ છે. દૂધ વિથ ડ્રાયફ્રુટ Bhetariya Yasana -
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
-
દૂધ પૌંઆ
#દૂધવિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. મે વર્ષો થી મારા દાદી, મોટા બા તેમજ મારા મમ્મી ને આ પરંપરા નિભાવતા જોયા છે. કહેવાય છે કે શરદ પૂનમના ચંદ્ર ના અજવાળામાં કંઈક અલગ જ તાકાત હોય છે. જેથી આ ચંદ્રની શીતળ છાયામાં દૂધપૌવા ને મોડી રાત સુધી રાખી અને પછી ખાવાથી તેનો કંઈક અલગ જ સ્વાદ આવે છે. તેમજ તે ખુબ જ પૌષ્ટિક હોય છે. આ એક સરળ રેસિપી છે. Anjali Kataria Paradva -
દૂધ પાક (કૂકરમાં)
દૂધ પાક એ ગુજરાત ની ફેમશ મીઠાઈ છે , જે શ્રાદ્ધમાં દરેક નાં ધર માં બનતો હોય છે... Jalpa Darshan Thakkar -
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
કેસર ડ્રાયફુ્ટ દૂધપાક (Kesar Dryfruit Dudh Pak Recipe In Gujarati)
#GA4#Week8#મિલ્કદૂધપાક એ એક ગરમ, ગળી પૌષ્ટિક વાનગી છે જે દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. આ વાનગી મોટાભાગે નાનાથી માંડીને મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Harsha Valia Karvat -
-
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શ્રાધનાં દિવસો શરદ ૠતુ એટલે ભાદરવા માસમાં આવે. આ સમયે ખૂબ તડકા પડતા હોવાથી પિત્ત પ્રકોપ (એસિડિટી) વધી જતી હોય છે. દૂધ કે દૂધની વાનગીમાં ખાસ કરીને ખીર કે દૂધ પાક બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. Dr. Pushpa Dixit -
-
-
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
ઠંડાઈ પાવડર (Thandai Powder recipe in Gujarati)
#FFC7#WEEK7#HR#THANDAI#SUMMER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
-
નૈવેદ્ય ની ખીર (Naivedhya Kheer Recipe in Gujarati)
#ChooseToCookMy Fevourite Recipeપારંપરિક " Cooking is my Mother's blessings for me" આ વાનગી મારા રસોઈ ગુરુ મારી માતાને સમર્પિત કરું છું 🙏 આ ફ્લેવરફુલ ખીર...મારા મમ્મીની ખાસ વાનગી છે..રસોઈ એ મારા માટે મારી માતાના આશીર્વાદ છે....બચપણ થી જ હું મા ને રસોઈ કરતાં જોયા કરતી...મા નું એક વાક્ય "બહુ ભાવે એ બહુ ન ખવાય " એ શિખામણ આજે પણ હું અનુસરુ છું...🙏 અમુક ટિપ્સ અને ટ્રીક થી આ વાનગી સ્વાદિષ્ટ અને ઝડપ થી બનાવવાની રીત હું તેમની પાસે શીખી છું...માતાજીની આઠમ એટલે આ ખીર તો હોય જ...સાથે ઘી ની પૂરી ભજીયા કે વડા હોય મનગમતું બટાકાનું મસાલેદાર શાક હોય પછી પૂછવું જ શુ...🙏. Sudha Banjara Vasani -
-
કાહવા પોપસીકલ (Kahva popsicle recipe in Gujarati)
#સમર#પોસ્ટ3હવે ઉનાળો પૂરજોશમાં છે અને સુરજ દાદા પણ એમનો પ્રકોપ બતાવી રહ્યા છે. સાથે સાથે કોરોના ના પ્રકોપ થી આપણે ઘણા બંધન માં પણ આવી ગયા છીએ. કાઈ ને કાઈ ઠંડુ ખાવા પીવાની ઈચ્છા પણ બહુ થાય. સાથે સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું પડે. કાહવો એ આપણા સૌ માટે જાણીતું નામ છે. ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માં પીવાતું આ પીણું દૂધ વગર ની મસાલા ચા જ છે એક પ્રકાર ની. આજે એના સ્વાદ ની પોપસીકલ બનાવી છે જે થોડું જુદું પણ લાગે અને તેનામાં રહેલા મસાલા સ્વાસ્થ્ય માટે પણ સારા. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11687028
ટિપ્પણીઓ