કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ વડાપાઉં
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ વડાપાઉં રેસીપી મુખ્ય ફોટો

ચીઝ વડાપાઉં

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#હોળી

#હોળી

વધુ વાંચો

ચીઝ વડાપાઉં

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#હોળી

#હોળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • કોરી ચટણી માટે:-
  • મુઠ્ઠી સીંગદાણા
  • 4-5સૂકા લાલ મરચાં
  • ટુકડાથોડા કોપરા ના
  • 1/2 ચમચીતેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરચાં ની પટ્ટી માટે:-
  • 2-3લીલા મરચા
  • 1 ચમચીલીંબુ નો રસ
  • ચપટીચણા નો લોટ
  • 2 ચમચીલીલા ધાણા સમારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ
  • વડા માટે:-
  • 3બટાકા
  • 2 ચમચીતેલ વઘાર માટે
  • 1/2 ચમચીરાય,જીરું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીઆદુ ખમણેલું
  • 2મરચાં સમારેલા
  • 2 ચમચીલીલા ધાણા સમારેલા
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1/2 ચમચીખાંડ
  • મીઠું સ્વાદમૂજબ
  • અન્ય સામગ્રી:-
  • મેયોનિઝ જરૂર મુજબ
  • ચીઝ જરૂર મુજબ
  • લાડી પાઉં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સિંગ દાણા, સૂકામરચાં અને કોપરા ને વારા ફરતે તેલમાં શેકો.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પીસી ને જાડી પેસ્ટ બનાવો.પાણી નાખવા નું નથી.કોરી ચતણી જ રાખવા ની છે.મીઠું નાખો.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મરચાં ના બીજ કાઢી મરચાં ની સ્લાઇઝ કાપો.તેને લીંબુ ના રસ માં 10 મિનિટ પલાળી રાખો.પછી ચણા ના લોટ ની પેસ્ટ માં મિક્સ કરો.ધાણા મિક્સ કરો.મીઠુ ઉમેરો.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પટ્ટી ને ગરમ તેલ માં તળી લો.સર્વ કરતી વખતે પટ્ટી બીજી વાર તળવા ની છે માટે પહેલા વધારે તળવી નહિ.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટાકા ને બાફી ને છૂંદો કરો.તેલ ગરમ કરી રાઈ, જીરું અને હળદર નો વઘાર કરો.તેમાં ખમણેલું આદુ અને મરચાં ઉમેરો.બટાકાનો માવો ઉમેરો.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લીંબુ,મીઠું,ખાંડ અને ધાણા ઉમેરો.ગોળા બનાવી લો.ગોળા ને ચણા ના લોટ ના ઘોળ માં બોળી ને તેલ માં તળો.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ડીપ ફ્રાય કરો.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચીઝ વગર બનાવવા માટે પાવ પર સૂકી ચટણી લગાવો.વડા ને હાથ વડે દબાવી ને મુકો.મરચાં ની પટ્ટી,ડુંગળી અને ચટણી સાથે સર્વ કરો.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પાવ પર મેયોનિઝ લગાવો.કોરી ચટણી તીખાશ પ્રમાણે ભભરાવો.વડું હાથથી દબાવી ને મુકો.તેના પર ચીઝ ખમણો.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મરચાં ની પટ્ટી, ડુંગળી અને ચટણી સાથે સર્વ કરો.ચીઝ વડાપાઉં.

    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝ વડાપાઉં રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર March 07, 2020 07:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટ્રોબેરી મુશ ટાર્ટ (Strawberry mousse tart Recipe in gujarati)
  2. કીવી આઇસક્રીમ
  3. કલરફૂલ આઈસ્ક્રીમ
  4. પોટેટો પુરી
  5. પાન નો મસાલો
  1. ઢોકળા
  2. ગાજર ટામેટા નું સલાડ (salad)
  3. ધાણી દાળિયા ની દાળ નો ચેવડો
  4. મિક્સ કઠોળ ના બાસ્કેટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11718379
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close