રાંધવાની સૂચનાઓ
- 1
સિંગ દાણા, સૂકામરચાં અને કોપરા ને વારા ફરતે તેલમાં શેકો.
- 2
પીસી ને જાડી પેસ્ટ બનાવો.પાણી નાખવા નું નથી.કોરી ચતણી જ રાખવા ની છે.મીઠું નાખો.
- 3
મરચાં ના બીજ કાઢી મરચાં ની સ્લાઇઝ કાપો.તેને લીંબુ ના રસ માં 10 મિનિટ પલાળી રાખો.પછી ચણા ના લોટ ની પેસ્ટ માં મિક્સ કરો.ધાણા મિક્સ કરો.મીઠુ ઉમેરો.
- 4
પટ્ટી ને ગરમ તેલ માં તળી લો.સર્વ કરતી વખતે પટ્ટી બીજી વાર તળવા ની છે માટે પહેલા વધારે તળવી નહિ.
- 5
બટાકા ને બાફી ને છૂંદો કરો.તેલ ગરમ કરી રાઈ, જીરું અને હળદર નો વઘાર કરો.તેમાં ખમણેલું આદુ અને મરચાં ઉમેરો.બટાકાનો માવો ઉમેરો.
- 6
લીંબુ,મીઠું,ખાંડ અને ધાણા ઉમેરો.ગોળા બનાવી લો.ગોળા ને ચણા ના લોટ ના ઘોળ માં બોળી ને તેલ માં તળો.
- 7
ડીપ ફ્રાય કરો.
- 8
ચીઝ વગર બનાવવા માટે પાવ પર સૂકી ચટણી લગાવો.વડા ને હાથ વડે દબાવી ને મુકો.મરચાં ની પટ્ટી,ડુંગળી અને ચટણી સાથે સર્વ કરો.
- 9
પાવ પર મેયોનિઝ લગાવો.કોરી ચટણી તીખાશ પ્રમાણે ભભરાવો.વડું હાથથી દબાવી ને મુકો.તેના પર ચીઝ ખમણો.
- 10
મરચાં ની પટ્ટી, ડુંગળી અને ચટણી સાથે સર્વ કરો.ચીઝ વડાપાઉં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
વડાપાઉં
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10#માય રેસીપી ઈબુક 📒📕📗 વડાપાઉં એ બોમ્બે (મહારાષ્ટ્ર)નું ખાસ પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.જો કે હવે તો દરેક શહેરમાં જાણીતી ફેમસ વાનગી સહુની પ્રિય રેશીપી છે.સરળતાથી બની જતી ખૂબ જ ચટાકેદાર સૌને પસંદ પડતી વાનગીનું નામ એટલે વડાપાઉં. Smitaben R dave -
-
-
-
-
-
-
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
વડાપાઉં (vadapav recipe in gujarati)
#આલુ બટેટા વગર ઘણી વાનગી અધુરી છે . નાના મોટા બધાને બટેટા ભાવતા હોય છે. બટેટાનો ઉપયોગ કરીને આજે મેં સ્ટ્રીટ ફૂડ વડાપાઉં તૈયાર કર્યા છે. Monika Dholakia -
-
ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#વેસ્ટવડાપાઉં નો જન્મ સપના ઓ નાં શહેર મુંબઈ માં થયો હતો.જે અત્યારે આખા ભારત માં ખૂબજ ચાઉ થી ખવાય છે. મુંબઈ જેવી કપ થી દોડતા શહેર માં લોકો પાઉં ને વચ્ચે થી કાપી તેમાં બટાકા નું વડું મૂકી ખાતા હતા જેથી ખાવા માં સમય નાં વેડફાય.અત્યારે તો આ સિમ્પલ સા વડા પાઉં ને પણ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવવા માં આવે છે મે પણ આ વડા પાઉં ને ચીઝ તથા માયોનીસ સાથે બનાવ્યું છે. Vishwa Shah -
-
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
વડા પાઉં (Vada pau recipe in gujarati)
વડપાઉં એમ તો મુળ મુંબઇ નૂ સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ બધી જ જગ્યા એ ઘણુ પ્રખ્યાત છે. ટ્રેડિશનલી પાંઉ મા વચ્ચે વડૂ અને લસણ ની સુકી ચટણી મુકી લીલા મર્ચા જોડે ખવાય છે. પણ અમદાવાદ મા વડા પાઉં અલગ રીતે બને છે . જેમાં લસણ ની ચટણી ને બટર મા સેકી અને ત્યારબાદ પાઉં ને પણ ખાસા એવા માખણ મા સેકી કોથમિર ની ચટણી અને વડા મુકી સર્વ કરવામાં આવે છે. તો અહિં મેં અમદાવાદી સ્ટાઇલ વડા પાઉં બનાવ્યા છે જે મને ખુબ જે પ્રિય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EBWeek12 આ વડા દેસાઈ ,નાયક,અનાવિલ બ્રાહ્મણ લોકો ની મુખ્ય વાનગી છે. મારા ઘરે હું આ શ્રાવણ મહિના માં આવતી સાતમ આઠમ ના તહેવાર માં ખાસ બનાવું છુ. અને બધા ની ભાવતી વાનગી છે. આમાં જુવાર,ઘઉં, ચણા ની દાળ, અડદ ની દાળ ,મેથી નાખી ને દડાવી ને થાય છે.તો દ. ગુજરાત ની ઘરેઘર માં બનતા દેસાઈવડા ખાટા વડા બનાવવની ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
-
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલા ધાણા અને લીલા લસણ ની ચટણી# શિયાળા માં આ ચટણી ખાવા ની મજા આવે છે.લીલા ધાણા માં થી વિટામિન એ મળે છે.લસણ આપણા હ્ર્દય માટે ખૂબ જ સારું છે. Alpa Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ