રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકીમાં દૂધ લઇ એમા GMS પાવડર,CMC પાવડર, કોનઁફલોર, ઉમેરી બરાબર મિક્ષ કરો.
- 2
હવે એક તપેલી માં દૂધ ગરમ કરવા મુકો. ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ઉપરોક્ત મિક્ષણ ધીમે ધીમે ઉમેરતા જવું અને હલાવતા રહેવું જેથી ગાંઠિયા ન રહે.
- 3
હવે ખાંડ ઉમેરી જાડું થાય ત્યાં સુધી ઉકાળવું ગેસ બંધ કરી ઠંડું કરી લેવું અને એક મોલ્ડમાં ભરી ફી્જર માં ૮ કલાક સેટ કરવા મુકવું.
- 4
હવે સેટ થઇ ગયા બાદ એક વાસણ માં કાઢી બીટરથી ફેટી લેવું કલર બદલાય જાય અને હલકું થઇ જાય એટલે તેમાં અમુલ કિ્મ, ફુડ કલર લીલો,નાંખી વ્હીપ્ડ કી્મ જેવું થઇ જાય તેમાં વેનિલા એસેન્સ નાંખી બરાબર ફેટી લેવું.
- 5
હવે આઇસક્રીમ બે્ઝ માં કીવી સીરપ ઉમેરી ફેટી લેવું પછી એક મોલ્ડ માં ભરી ઉપરથી કીવી ના ટુકડા નાંખી ૮ કલાક સેટ કરવા મુકવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગ્વાવા આઈસ્ક્રીમ
#ઇબુક૧#પોસ્ટ૨૮#ફ્રૂટ્સ#goldenapron3#week2#dessertહમણા ગ્વાવા એટલે કે જામફળ ની સીઝન છે તો મે ગ્વાવા આઈસ્ક્રીમ બનાવ્યુ છે. અને ડેઝર્ટ માટે પણ બેસ્ટ છે જમ્યા પછી ડેઝર્ટ માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ કંઈ ઓર છે... શિયાળા ની ઠંડી માં આઈસ્ક્રીમ ખાવા ની તો મજા જ આવી જાય... તો તમે પણ જરૂર થી બનાવજો માર્કેટ જેવું જ ક્રીમી આઈસ્ક્રીમ બનશે... મારા બેન પાસેથી શીખી છું આઈસ્ક્રીમ ની રેસીપી... Sachi Sanket Naik -
કોકોનટ આઈસ્ક્રીમ
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટડેઝર્ટ નુ નામ આવે અને આઈસ્ક્રીમ યાદ ન આવે એવું બને. અને હવે તો ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમી માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ આવી જાય અને એમાં પણ આવુ ઘરે બનાવેલુ આઈસ્ક્રીમ જેમાં કોઈ પ્રીઝર્વેટીવ કે કોઈ કેમીકલ્સ નથી. આ માપ થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ બનશે ૩ લીટર જેવું બને છે આટલી વસ્તુ માંથી... Sachi Sanket Naik -
રોઝ આઈસ્ક્રીમ
#કાંદાલસણ#goldenapron3#malai#week12ઉનાળા ની ગરમી બહુ વધવા માંડી છે આ લોકડાઉન માં આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ન તો જવાય ન તો લેવા જવાય. તો તમે પણ આ રીત થી બનાવો અને તમારી ફેમિલી ને ખવડાવજો. આ રીત થી બનાવશો તો એકદમ ક્રીમી બનશે અને આ માપ માંથી ૩ લીટર જેટલું આઈસ્ક્રીમ બનશે. Sachi Sanket Naik -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
ગ્વાવા આઈસ્ક્રીમ - લાલ જામફળનો આઈસક્રિમ
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7 Juliben Dave -
-
-
-
કીવી જલજીરા.(Kiwi Jaljeera Recipe in Gujarati)
#SMકીવી અનેક પોષક તત્વો થી ભરપુર હોય છે. તેમાં ફાયબર, વિટામિન સી અને કેલ્શિયમ જેવા ખનીજ તત્વો થી ભરપુર છે. ઘણી બધી બિમારીઓમાં કીવી ખાવાથી ફાયદો થાય છે. કીવી જલજીરા એક ખૂબ જ ડિયજેસસ્ટીવ પીણું છે. તેનો ઘરે પાર્ટી માં પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
સ્ટ્રૉબેરી આઇસક્રીમ(strawberry Ice cream Recipe in Gujarati)
#GA4 #week10 #frozen #icecream #post10 Shilpa's kitchen Recipes -
-
અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ(American Nuts Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ઉનાળા ની કોન્ટેસ્ટ ચાલે છે અને ગરમી પણ ઘણી છે તો મે આ અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જે મારા ઘરે બધા ને બહુ જ ભાવ્યું. મારા દિકરા ને તો આઇસ્ક્રીમ બહુ જ ભાવે એટલે એક આઇસ્ક્રીમ પૂરુ થાય કે બીજુ બનાવી જ દઉં. Sachi Sanket Naik -
-
કીવી સાલસા (Kiwi Salasa)
#માઇઇબુક##પોસ્ટ 3#કીવી સ્વાસ્થય માટે ખૂબ જ સારુ છે. કીવી સ્વાદ મા ખાટુ મીઠું હોય છે. કીવી ફળ અને સલાડ બંને રીતે ખવાય છે. કીવી બ્લડપ્રેશર ને કંટ્રોલ રાખવામાં મદદરૂપ છે. આંખો નુ તેજ વધારે છે. કીવી માં ફાઈબર સારુ હોવાથી પાચન તંત્ર સુધારવા માટે મદદરૂપ છે. કીવી માં વિટામીન સી સારુ હોવાથી ડાયાબિટીસ ને પણ કંટ્રોલ કરે છે.અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
બાજરી ના ઢોકળાં (Bajri Dhokla Recipe In Gujarati)
#ઢોકળાં રેસીપી#BW#Bye Bye winter recipe challenge#Millet recipe#dhokalaRecipe #બાજરી ના ઢોકળાં રેસીપી#ઢોકળાંરેસીપી બાજરી,ચણા ની દાળ, અડદ ની દાળ, રવો ને દહીં, આદુ-મરચાં, કાળાં મરી અને મીઠું નો ઉપયોગ કરી ને ઢોકળા બનાવ્યાં,ગરમાગરમ ઢોકળાં ને તલ ના તેલ કે શિંગતેલ સાથે સર્વે કરો. તૈયાર કરેલ આ ઢોકળા - એકદમ મસ્ત જાળીદાર,પોચા ને સ્વાદિષ્ટ અને પાછાં 'હેલ્થી' તો ખરાં જ... Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11719732
ટિપ્પણીઓ