કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ધાણીની સુકી ભેળ પુરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ધાણીની સુકી ભેળ પુરી રેસીપી મુખ્ય ફોટો

ધાણીની સુકી ભેળ પુરી

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#હોળી #ધાણી ની સુકી ભેળ પુરી આમ તો રેગ્યુલર પાણી એટલે આંબલી ગોળ નુ પાણી નાખી ભેળ બનાવીએ છીએ . પણ હોળી માં સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.શિયાળા માં ઘી વસાણાં કફ થાય એવું બહુ ખાઈએ છે.
દાળીયા ધાણી ખજૂર એ કષ નાશક છે એટલે કાઠિયાવાડ મા ખાસ સુકી ભેળ માં મઠ ફણગાવેલા અથવા કોઈ કઠોળ નાખી ને બનાવે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૧ ડીશ
  • ૧ વાડકી ધાણી,
  • ૧વાડકી દાળિયા
  • ૧ વાડકી મમરા
  • 5સાત પેસી ખજૂર
  • અડધી વાડકી સિંગદાણા
  • પસંદ હોય તો કોપરાના ટુકડા,ખારેક
  • ૨ચમચી તેલ
  • ચપટીહિંગ
  • ચપટીજીરું
  • અડધી ચમચી હળદર પાવડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • ચપટીમરચું પાવડર
  • પુરી માટે......
  • ૧વાડકી ઘઉંનો લોટ
  • તળવા માટે તેલ
  • અડધી ચમચી હળદર પાવડર
  • અડધી ચમચી મરચું પાવડર
  • ૧ ચમચી અજમો
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ચમચી ધાણા જીરું પાઉડર પ
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ લોટ મા મોણ નાખી બધા મસાલા નાખવા અને કડક પુરી નો લોટ બાંધવો અને એક બાજુ ઢાંકી દો

    ધાણીની સુકી ભેળ પુરી રેસીપી સ્ટેપ1ફોટો
    ધાણીની સુકી ભેળ પુરી રેસીપી સ્ટેપ1ફોટો
    ધાણીની સુકી ભેળ પુરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ મોટા લૂઆ કરી પાતળી રોટલી વણી લો અને આડા ઉભા કાપા પાડી ત્રિકોણ પૂરી બનાવી લો. તે પછી ભેળ માટે ધાણી, દાળિયા, ખજૂર બધું એક ડીશ માં કાઢી એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને હીંગ નાખી વઘાર કરી તેમાં સિંગદાણા અને દાળિયા નાખી સાંતળો પછી ખજૂર ઉમેરો તેને બરાબર સાંતળો અને પછી ધાણી અને મમરા નાખી બધું ધીમે તાપે શેકી લો.તેમા હળદર પાવડર, મરચું પાવડર, નાખી મીક્સ કરો ધાણી કડક થઈ જાય સવારે ન રહે તેનું ધ્યાન રાખવું પછી મીઠું સ્વાદ અનુસાર નાખો અને સારી રીતે મિક્સ કરો

    ધાણીની સુકી ભેળ પુરી રેસીપી સ્ટેપ2ફોટો
    ધાણીની સુકી ભેળ પુરી રેસીપી સ્ટેપ2ફોટો
    ધાણીની સુકી ભેળ પુરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર છે ભેળ પુરી ને એક ડીશ માં કાઢી ઉપર સેવ નાખી સર્વ કરો અને સ્વાદ માણો

    ધાણીની સુકી ભેળ પુરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ધાણીની સુકી ભેળ પુરી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
પર March 09, 2020 06:15
સૂરત

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સૂકી ભેળ પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચોરી ચાટ
  2. ચટપટી લસૂણી ધાણી :::
  3. તિરામિસુ (Tiramisu recipe in gujarati)
  4. દેશી સ્વાદ ઇન વિદેશી અંદાઝ
  5. ઠંડાઈ ખીર
  1. સુખડી
  2. શાહી ટુકડા ઇન ગાજર ખીર
  3. ચૂરમાના લાડુ
  4. કોકોનટ ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11730978
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close