ચૂરમાના લાડુ

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧-વાટકી ઘઉ નો કરકરો લોટ
  2. ૧- વાટકી ગોળ
  3. ૧/૨ વાટકી ખાંડ દળેલી
  4. ૧- વાટકી ઘી
  5. થોડું - ખસખસ
  6. ૧-ટુકડો જાયફળ
  7. એલચી પાવડર- જરૂર મુજબ
  8. તેલ -તળવા અને મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉ ના લોટ લેવો.તેમાં મોણ નાખી ને સરસ મિક્સ કરો.ત્યારબાદ સતપ પાણી થી લોટ બાંધવો.અને મુઠીયા વાડી લેવા.

  2. 2

    મુઠીયા ને ગરમ તેલ માં તળી લેવા. ગોલ્ડન બ્રાઉન તળવા.

  3. 3

    ઠંડા પડવા દેવા.ત્યારબાદ નાના ટુકડા કરી ને ક્રશ કરી ને ચાડિ લેવા.તેમાં એલચી પાઉડર,જાયફળ,અને દળેલી ખાંડ ઉમેરો.ત્યારબાદ ઘી ગરમ કરવા મૂકવું.અને તેમાં ખમણેલો ગોળ નાખી ને પાઈ લો.

  4. 4

    ૨ મિનિટ બાદ ગેસ ઓફ કરી દો.હવે લાડુ વાળી લો.

  5. 5

    ખસખસ,એલચી વડે ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ

Similar Recipes