કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી મુખ્ય ફોટો

પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

#ટ્રેડિશનલ

#ટ્રેડિશનલ

વધુ વાંચો

પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

#ટ્રેડિશનલ

#ટ્રેડિશનલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • અડધી પડી પાલકની
  • 1 મોટો ચમચોઘઉંનો લોટ
  • પા ચમચીમરચું પાવડર
  • પા ચમચી હળદર
  • પા ચમચી ધાણાજીરૂ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાં ચમચી ચણાનો લોટ
  • શાક બનાવવા માટે-
  • 2ચમચા તેલ
  • પા ચમચી રાઈ
  • પા ચમચી જીરૂ
  • સૂકું લાલ મરચું
  • તમાલપત્ર
  • ૧ નંગ ટમેટું
  • અડધી વાટકી સેવ
  • પા ચમચી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જરૂર મુજબ પાલક લો પછી પછી તેને સરખી રીતે ધોઈ લો પછી તેમાં2 ચમચા ઘઉંનો લોટ તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરૂ 2 ચમચા તેલ અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો અને તેના મિડિયમ સાઈઝના ગોળા બનાવો

    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક લુવો લઇ તેને અટામણ વાળો કરી અને હળવા હાથે વણી લો મીડી મીડીયમ સાઈઝનોથઈ જાય પછી તેને લોઢી પર બંને બાજુતેલ લગાવી

    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક તપેલીમાં રાય જીરુ તમાલપત્ર નું પાન સૂકું લાલ મરચું અને હીંગ ઉમેરો પછી સેજ લસણની ચટણી ઉમેરો ટામેટા સુધારીને રાખો

    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તૈયાર કરેલા વઘારમાં સુધારેલા ટમેટા ઉમેરવા અને તેને ક્રશ થવા દેવા પછી જરૂર મુજબ પાણી ઉમેરવું અને તેમાં મરચું મીઠું હળદર અને ધાણાજીરું ઉમેરવા ત્યારબાદ જરૂર મુજબ સેવ ઉમેરવી

    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે આપણા પાલક ના થેપલા અને સેવ ટમેટાનું શાક મેતો આ લિજ્જત માણી તમે પણ માણ જો અને મને જરૂર જણાવજો કે તમને કેવી લાગી તેમને અવશ્ય જણાવશો

    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર March 12, 2020 17:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક થેપલા સેવ ટામેટું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી
  2. મટર પૂરી
  3. ખારી સીંગ
  4. મકાઈ ની પુરી
  5. ફ્રેશ કોકોનેટ હલવા
  1. ઘઉંના ફાડા અને મગદાળની ખીચડી
  2. ભાવનગરી ગાંઠિયા નું શાક
  3. વેડમી
  4. થેપલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11745736
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close